SCOની બેઠકમાં જયશંકરનું રૌદ્રરૂપ: ચીનના સૌથી મોટા પ્રોજેક્ટનો કર્યો વિરોધ, ભારત-મિડલ ઈસ્ટ કોરિડોરના કર્યા વખાણ
ભારતે એક વખત ફરી ચીનને જડબાતોડ જવાબ આપતા ગુરૂવારે ચીનના મહત્વકાંક્ષી 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ' (BRI)નું સમર્થન કરવાનો ઈનકાર કરી દીધો છે. એસસીઓના વડાઓએ પરિષદની 22મી બેઠકના અંતમાં એક સંયુક્ત નિવ?...
‘ભારત 2036માં ઓલિમ્પિકનું આયોજન કરશે, ત્યાં સુધીમાં આર્થિક શક્તિ પણ બની જશે’: PM મોદીએ ગોવામાં 37મી નેશનલ ગેમ્સનું કર્યું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગોવામાં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગોવાના મડગાવ ખાતે 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી ચાલનારા આ રમત મહાકુંભમાં 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ગોવાન?...
ભંડોળ માટે વૈશ્વિક બેંકો પર નજર દોડાવતી કંપનીઓ
વિદેશી બેંકો અને ખાનગી ક્રેડિટ ફંડ્સ ભારતીય કંપનીઓ દ્વારા એક્વિઝિશન માટે નાણાં ધિરાણમાં રસ દાખવી રહી છે . ટોરેન્ટ ગ્રૂપ અને હિંદુજા સહિત અન્ય કંપનીઓ તેમના એક્વિઝિશન માટે ઘણી વિદેશી બેન્કો ...
દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, રવિ સિઝન માટે ખાતર સબસિડીને આપી મંજૂરી
હાલમાં તહેવારની સિઝન ચાલી રહી છે અને દિવાળી પહેલા ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે ખેડૂતોને ખાતર પર મળતી સબસિડીને મંજૂરી આપી છે. આનાથી દેશના અંદાજે 12 કરોડ ખેડૂતો?...
રામલીલા મેદાનમાં નહીં થાય મુસ્લિમ મહાપંચાયત, પરવાનગી આપવાની હાઈકોર્ટની ના: કહ્યું- પોસ્ટર ‘સંપ્રદાયિક’, જૂની દિલ્હીમાં વધારી શકે છે તણાવ
29 ઓક્ટોબર, 2023 ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહાપંચાયત’ નહીં યોજાય. દિલ્હી હાઈકોર્ટે આ કાર્યક્રમ માટે મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. ન્યાયાલયે માન્યું છે કે આ આયોજનન?...
જાણીતી સ્ટેશનરી બ્રાન્ડ Cello નો આવી રહ્યો છે IPO, જાણો ક્યારે ખુલશે, અને શું રહેશે પ્રાઇસ બેન્ડ
Cello વર્લ્ડ લિમિટેડ, ભારતમાં કન્ઝ્યુમર વેર માર્કેટમાં અગ્રણી કંપનીએ કન્ઝ્યુમર હાઉસવેર, લેખન સાધનો અને સ્ટેશનરી અને મોલ્ડેડ ફર્નિચર અને સંલગ્ન ઉત્પાદનોની કેટેગરીમાં હાજરી ધરાવે છે, અને ભારત?...
…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...
અમેરિકા, કેનેડાની જેમ ભારત પણ હવે હમાસને આતંકી સંગઠન જાહેર કરેઃ ઈઝરાયેલ
ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપ...
PM મોદી શિરડી પહોચ્યાં, સાંઈ બાબાના મંદિરમાં કરી પૂજા, કતાર સંકુલનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે, જ્યાં તેમણે સૌપ્રથમ શિરડી સાંઈ બાબાની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિં...
સુમિત અંતિલે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ
એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ભારતના સુમિત અંતિલે ઈતિહાસ રચ્યો હતો. સુમિતે એશિયન પેરા ગેમ્સન...