ભારતમાં આ તારીખે જોવા મળશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જુઓ ક્યારે અને ક્યાં દેખાશે?
ચંદ્રગ્રહણની આ ખગોળીય ઘટના આ વર્ષમાં કુલ 2 છે. જે,આથી એક 5 મેના રોજ લાગી ગયું હતું અને બીજું ચંદ્રગ્રહણ આ વર્ષના અંતમાં 28-29 ઓક્ટોબરે શરદપૂનમની રાતે લાગશે. જે ભારતમાં પણ જોવા મળશે. ક્યારે લાગશે ચં...
સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર વેદાંતા ગૃપ અડગ, જાપાનની કંપનીઓ સાથે ચાલી રહી છે વાતચીત
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવા અંગે વેદાંતા ગ્રૂપે જણાવ્યું કે, કંપની તેની યોજના પર અડગ છે. પ્લાન્ટની સ્થાપના અંગે જાપાનની ટેક કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. વેદાંતાના સેમિ?...
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દુબઈ પહોંચ્યા, ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટને લઈને દુબઈ અને અબુ ધાબીમાં ઈન્વેસ્ટરોને મળશે
ડિસેમ્બરમાં યોજાનારી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વધુને વધુ રોકાણકારોની ભાગીદારી કરવા માટે CM પુષ્કર સિંહ ધામી લંડન બાદ દુબઈ અને અબુ ધાબીના પ્રવાસ પર છે. સોમવારે તેઓ દુબઈ એરપોર્ટ પર પહોંચ્યા...
5 વર્ષોમાં કુલ ડિફેન્સ એક્સપોર્ટ 52000 કરોડને પાર, ભારતથી લગભગ 80 દેશ કરે છે હથિયારોની આયાત
સંરક્ષણ ક્ષેત્રથી સારા અહેવાલ આવ્યા છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસ સતત વધારી દીધી છે. ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ (DDP)ના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2023-24 માં અત્યાર સુધી ભારતે 6,052 કરોડ રૂ?...
ICICI અને કોટક મહિન્દ્રા બેંકને RBIએ ફટકાર્યો દંડ, ભરવો પડશે કરોડોનો દંડ
દેશની બે સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંકને કરોડો રૂપિયાનો દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફટકારવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ સંબંધિત કેટલાક નિયમોનું પાલન ?...
સમલૈંગિક લગ્નને 34 દેશોએ આપી છે માન્યતા, તો ક્યાંક છે મૃત્યુદંડ સુધીની સજા, જાણો વિવિધ દેશમાં શું છે કાનુન
સેમ સેક્સના મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ ખાસ છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે મંગળવારે પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે. અરજીકર્તાઓએ સમલૈંગ?...
ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા
વર્લ્ડ કપ 2023 શરૂ થયાને બે અઠવાડિયાની આસપાસનો સમય થઈ ગયો છે અને સારી વાત એ છે કે હજી સુધી વર્લ્ડ કપમાં કોઈ મોટી દુર્ઘટના કે વિવાદ થયો નથી. જોકે સોમવારે લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્ર?...
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતમાં ટેંશન વધ્યું, આ રાજ્યોમાં એલર્ટ, યહુદી સ્મારકોની સુરક્ષા વધારાઈ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચેનું યુદ્ધ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. એવામાં આ તણાવની સ્થિતિના પડઘા ભારતમાં પણ સંભળાય રહ્યા છે. દિલ્હીથી તેલ અવીવનું અંતર દૂર હોવા છતાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે?...
મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે સંગઠનમાં ફેરફાર?: અડધી રાત્રે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક, ચર્ચાઓ-અટકળો શરૂ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 14 ઓક્ટોબરે તેમનો ગુજરાતમાં પહેલો દિવસ હતો જેમાં તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ...
પીએમ મોદી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બનાવી વોટ્સએપ ચેનલ
ગુજરાતના સામાન્ય લોકો પણ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વોટ્સએપ પર કનેક્ટ થઈ શકશે. CM ભૂપેન્દ્ર પટેલે પોતાની વોટ્સએપ ચેનલ બનાવી છે. જેનાથી ગુજરાતનો સામાન્યમાં સામાન્ય માણસ પણ વોટ્સએપન...