નેપાળ અને ભારત સપ્તકોશી ડેમની ઊંચાઈ ઘટાડવા થયા સંમત
9-11 ઓક્ટોબરના રોજ બિરાટનગરમાં સપ્તકોશી હાઇ ડેમ બહુહેતુક પ્રોજેક્ટ અને સનાકોશી સ્ટોરેજ એન્ડ ડાયવર્ઝન પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલી નેપાળ-ભારતની સંયુક્ત ટીમની 17મી બેઠક દરમિયાન...
સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે.
સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો માઈનસ 0.26 ટકા નોંધાયો છે, જે ઓગસ્ટમાં -0.52 ટકા હતો. આજ રોજ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર આ માહિતી મળી છે. એપ્રિલ 2023 ...
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ તરફથી લડતી ભારતીય મૂળની 2 મહિલા સૈનિકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા રહેલા યુદ્ધમાં ભારત માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહી ચાલી રહેલા આંતકી હુમલામાં ભારતીય મૂળની ઈઝરાયલ તરફથી લડતી બે મહિલા સૈનિકોના મોત થયા છે. 7 ઓક્ટોબરે ઘટ?...
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ, દર્શકોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા રહેશે
વનડે વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આ આઠમી ટક્કર થશે. ભારતે પાકિસ્તાન સામે અત્યાર સુધી રમાયેલી વર્લ્ડ કપની તમામ 7 મેચ જીતી છે અને હાલ જે પ્રકારે ટીમ ઇન્ડિયા ફોર્મમાં ચાલી રહી છે તે જોતા આઠમો મુક...
કેનેડામાં બે મહિનામાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ, ત્રણમાં ચોરી
કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લાં બે જ મહિનામાં કેનેડાના એન્ટારિયો પ્રાંતમાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્રણ મંદિરોમાં ચોરી થઈ છે. ?...
મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી.
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.જેમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાં છે.અમેરિકાના શિકાગોમાં મૂળ ભારતના અને અમેરિકામાં રહેતા લોકો દ્વારા રેલી યોજી હતી. મૂળ ભારત?...
કેનેડા સામે પાછીપાની કરવા ભારત તૈયાર નહીં! રાજદૂતોની સમાનતા પર વલણ યથાવત્
ભારત અને કેનેડા વચ્ચે નિજ્જરની હત્યા કેસ મામલે સંબંધો વણસ્યા છે. કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ પર ભારતે કડક વલણ અપનાવવાનું યથાવત રાખ્યું છે. સરકારે ફરી એકવાર તમામ દેશોના રાજદ્વારીઓની હાજરીમ...
‘ભારત પર ચીનની જેમ જ જીડીપીનું 81.9% જેટલું ભારે ભરખમ દેવું પણ…’ IMFનું રાહતભર્યું નિવેદન
ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જોખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત જોખમોને ?...
શું ભારત ઈઝરાયેલને હથિયાર આપશે, પેલેસ્ટાઈન પર શું રહેશે વલણ? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્ય?...
ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો.
ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે 'ઓપરેશન અજય' શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છત?...