એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ
એશિયન ગેમ્સ 2023 માં આજે ભારતે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. પહેલા તીરંદાજીમાં ભારતના ઓજસે ભારતના જ અભિષેક વર્માને 149-147થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે બીજો ગોલ્ડ ભારતની મહિલા કબડ્ડી ટીમ?...
GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય,લિકર અને બાજરીમાંથી બનેલ પ્રોડક્ટ્સ પર ઘટશે ટેક્સ.
GST કાઉન્સિલની આજે 52મી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં લિકરની કંપનીઓને GST મોરચે રાહત મળવાની આશા છે. ત્યારે બાજરીના ઉત્પાદનો પરના જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આજે યોજાનાર બેઠકમાં ઘણા મોટ...
હોકીમાં ભારતે જાપાનને હરાવી 22મો ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિક માટે કર્યુ ક્વૉલિફાય
ભારતના ખેલાડીઓનું આ વખતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એવામાં એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે આજે ફાઈનલમાં જાપાનને હરાવી ગોલ્ડ મેડલ આપવ્યો છે. મેન્સ હોકીમાં ભાર?...
કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો, બધાને મોકલ્યા સિંગાપુર
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાના (India Canada Row) રાજદ્વારી સંબંધો બગડી ગયા છે. ભારત દ્વારા અલ્ટીમેટમ આપ્યા બાદ કેનેડાએ તેના મોટાભાગના રાજદ્વારીઓને પરત બોલા?...
કેનેડાના કારણે ભારત અ્ને અમેરિકાના સબંધોમાં ખટાશ આવશે, અમેરિકન રાજદૂતે પોતાની સરકારને આપી ચેતવણી
કેનેડાનો આરોપ છે કે, ભારત દ્વારા નિજ્જરની હત્યા કરાવવામાં આવી રહી છે અને આ મુદ્દે બાઈડન સરકાર ભારત પર પણ દબાણ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાર્સેટીએ પોતાના દેશની સરકારને ...
7 ઓક્ટોબરે યોજાશે GST કાઉન્સિલની મહત્વની બેઠક
GST કાઉન્સિલની બેઠક બે દિવસ બાદ એટલે કે 7 ઓક્ટોબરે ફરી એક વખત મળવાની છે. GST કાઉન્સિલની 52મી બેઠક શનિવારે યોજાશે. ત્યારે GSTની આ મહત્વની બેઠકમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર લાગનારા 18 ટકા GSTને ઘટાડીને 5 ટકા કરવ...
‘જો દેશ નહીં છોડે તો…’ કેનેડાના રાજદ્વારીઓને ભારતનું ‘અલ્ટીમેટમ’, જાણો શું છે ‘રાજદ્વારી છૂટ’
ભારત અને કેનેડા વચ્ચે વિવાદ (India canada Controversy) હજુ યથાવત્ છે. આ દરમિયાન ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા અલ્ટીમેટમ આપી દીધું છે. એક અહેવાલ અનુસાર ભારતે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને (canada dipl...
બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા, ચાહકો સાથે સેલ્ફી ખેંચાવી
અમદાવાદમાં આજથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રાંરભ થઈ રહ્યો છે જેમાં પહેલી મેચમાં ગત વર્ષની ફાઈનલિસ્ટ ટીમ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે ત્યારે ક્રિકેટ વ...
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનેે ફરી કર્યા પીએમ મોદીના વખાણ, કહી નાખી આ મોટી વાત
દેશ દુનિયામાં આજકાલ ભારત છવાયેલું છે. ભારતને તેના વિકાસને લઈ સરાહવામાં આવી રહ્યું છે તો કોઈ ભારત દ્વારા કેળવી રહેલા તેના આંતરરાષ્ટ્રિય સંબંધોને લઈને પણ તેના વખાણ કરી રહ્યું છે. આ બધા વચ્ચે ર...
ભારતમાં અબજોપતિઓ વધ્યા, અસમાનતા ધરાવતા દેશોમાં સામેલ, UNSW-ACOSSના સંયુક્ત રિસર્ચમાં ખુલાસો
છેલ્લા બે દાયકામાં અમીરોની સંપત્તિ ચાર ગણી ઝડપથી વધી રહી છે જ્યારે ગરીબોની ઘટી રહી છે. સંશોધનકર્તાએ આ હાલતને ખુબ જ ગંભીર અને ચિંતાજનક બતાવ્યો છે. ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સર્વિસ અને ?...