અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ! નવરાત્રિના કારણે થશે ફેરફાર.
ICCએ હાલમાં જ ભારતમાં આ વર્ષે યોજાનાર વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ ?...
વિકાસની દિશામાં ભારત! 2030 સુધીમાં માથાદીઠ આવક 4000 ડોલર સુધી પહોંચશે, આ રાજ્યો રહેશે મોખરે.
ભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન ઇકોનોમિક લક્ષ્યાંકને હાંસલ કરવા આગળ વધતી જાય છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમાં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.તો આજ દિશામાં એક અભ્યાસ દ...
ભારતના ચોખા એક્સપોર્ટ પર પ્રતિબંધને લઈ વિદેશમાં ખળભડાટ, UAEએ પણ નિયમ લાગુ કર્યા.
અમેરિકાના હોબાળા બાદ હવે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં પણ ચોખાના સંકટ અનુભવાઈ રહ્યું છે. UAEની સત્તાવાર સમાચાર એજન્સી WAMના એક સમાચાર અનુસાર, હવે દેશમાંથી કોઈપણ પ્રકારના ચોખાની નિકાસ અથવા આયાત અને પ...
મોબાઇલની ઇમ્પોર્ટ કરતુ ભારત આજે મોબાઇલ એક્સપોર્ટ કરતુ થયુ, ભારતમાં આજે 200 મેન્યુફેક્ચર યુનિટ-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ. સાથે જ તેમણે સેમિકોન ઇન્ડિયા 2023ના પ્રદર્શનને નિહાળ્યુ હતુ. જે પછી તેમણે આ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ...
ચીને આપ્યા સ્ટેપલ વિઝા, ભારતે પોતાના ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવ્યા, કહ્યું- આ સહન નહીં થાય
ચીને ભારતીય વુશુ ટીમમાં સામેલ અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને સામાન્ય વિઝાને બદલે સ્ટેપલ્ડ વિઝા આપ્યા હતા. ચીનના આ પગલા પર કડક વલણ અપનાવતા ભારત સરકારે વુશુ ટીમના તમામ ખેલાડીઓને એરપોર્ટ પર?...
જર્મન કંપની બુલેટ ટ્રેન માટે 7 કિ.મી. લાંબી દેશની પહેલી હાઇસ્પીડ સી ટનલ બનાવશે
અમદાવાદ-મુંબઇની વચ્ચે 508 કિ.મી લાંબો દેશનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. પ્રોજેક્ટની તમામ અડચણો દૂર થઇ ચૂકી છે. મહારાષ્ટ્રમાં પણ હવે 135 કિ.મીનો રૂટ બનાવવા માટે કોન્ટ્રાક...
ભારતની અંજુના નિકાહમાં ISIની હાજરીથી રહસ્ય.
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની નોઈડાના સચિનસિંહ મીણા સાથેની લવ સ્ટોરીનું સસ્પેન્સ ઉકેલાયું નથી ત્યાં હવે ભારતની અંજુ થોમસની પાકિસ્તાનના નસરુલ્લાહ સાથેની લવ સ્ટોરી ગાજી છે. સીમાની જે?...
મણિપુર મુદે INDIAનો ‘બ્લેક પ્રોટેસ્ટ’, અવિશ્વાસ પ્રસ્તાવ પૂર્વે સરકારને ઘેરવા તૈયાર, મહત્વની બેઠક યાજાઈ
સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન INDIA એ આજે એક મહત્વની બેઠ?...
દુનિયાના 50% લોકો પર ડેન્ગ્યૂનું જોખમ, ભારતમાં દરરોજ સરેરાશ 600 કેસ, WHOએ ઉચ્ચારી ચેતવણી
દુનિયાની 50% વસતી પર ડેન્ગ્યૂનું જોખમ તોળાઈ રહ્યું છે એટલે કે લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે 40 કરોડ લોકો તેનાથી સંક્રમિત થાય છે. વિશ્વ...
ભારતનો મોટો નિર્ણય, અગ્નિવીર સ્કીમ હેઠળ નેપાળઓની સેનામાં ભરતી નહીં કરાય.
નેપાળના ગુરખા સૈનિકો દાયકાઓથી ભારતીય સેનામાં ફરજ બજાવતા રહ્યા છે પણ ભારતની અગ્નિવીર સ્કીમનો નેપાળ વિરોધ કરી રહ્યુ હતુ અને તેવામાં ભારતે આ નિર્ણય લીધા બાદ નેપાળમાં હલચલ મચવી સ્વાભાવિક છે. ...