ભારત સાથેના તણાવ વચ્ચે ટ્રુડો માટે ખરાબ સમાચાર, PMની રેસમાં કેનેડિયન વિપક્ષી નેતાથી પાછળ
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો પીએમ પદની રેસમાં પાછળ ...
સાઉદી અરબે લીધો મોટો નિર્ણય, ભારતને થશે ‘જબરદસ્ત ફાયદો’, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પડશે ફેર?
સાઉદી અરબે ક્રૂડ ઓઈલ પર પ્રીમિયમ ઘટાડીને 3.50 ડૉલર બેરલ કરી દેતાં ગ્લોબલ ઓઈલ માર્કેટમાં એક મોટું પગલું ભર્યું છે. ગત વર્ષ સુધીમાં સાઉદી અરબ ક્રૂડ ઓઈલ પર લગભગ 10 ડૉલરના દરે પ્રીમિયમ વસૂલી રહ્યું ...
વિશ્વની 50% વસતી પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત, WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની જ બેદરકારીના પરિણામ છે. 2021...
અડધી વસ્તીને અધિકાર આપ્યા બાદ PM મોદી આવતીકાલે હશે કાશીમાં
નવા સંસદ ભવનમાં સંસદની કાર્યવાહી શરૂ થયાના એક દિવસ બાદ અને સંસદના વિશેષ સત્રમાં 27 વર્ષથી પેન્ડિંગ રહ્યા બાદ ઐતિહાસિક મહિલા અનામત બિલ પસાર થયાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલ ...
જો વિક્રમ અને પ્રજ્ઞાન આજે ફરી કામ કરતા ના થાય તો શું ચંદ્રયાન સમાપ્ત થશે ?
ચંદ્રયાન-3 મિશન ફરી સક્રિય થવાની આશા સાથે સમગ્ર દેશ ઉત્સાહિત છે. આ મિશનને એવી સફળતા મળી કે તેણે ભારતના ગૌરવમાં વધારો કર્યો. આખી દુનિયાએ ઈસરોની શક્તિને ઓળખી. ભારતીય વૈજ્ઞાનિકોએ કંઈક એવું કર્ય?...
સ્વીડિશ સેન્ટ્રલ બેંક અપેક્ષા મુજબ પોલિસી રેટ વધારીને 4 ટકા કર્યો, સતત 8 મી વખત કર્યો રેટમાં વધારો
સ્વીડનની સેન્ટ્રલ બેંકે ગુરુવારે તેના પોલિસી રેટને ક્વાર્ટર ટકાવારીથી વધારીને 4 ટકા કર્યો છે અને તે અપેક્ષા મુજબ છે. તેમણે કહ્યું કે ફુગાવાને તેના 2% લક્ષ્ય પર પાછા લાવવા માટે તેને વધુ વધારવ?...
Air Indiaને ઝટકો: DGCAએ એર ઇન્ડિયાના ફ્લાઇટ સેફ્ટી ચીફને એક મહિના માટે કર્યા સસ્પેન્ડ
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયાના એક્સીડેંટ પ્રિવેંશન પ્રોટોકોલમાં કેટલીક ખામીઓ શોધી છે, જે બાદ આ કેરિયરની ફ્લાઈટ સેફ્ટી ચીફને 1 મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એક નામી ન્?...
આપણા જ આપણા હોય છે, ઋષિ સુનકે સમગ્ર વિશ્વની સામે ભારતનું કર્યું સમર્થન, UNSCમાં કરી આ માગ
બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ બ્રાઝિલ, જર્મની અને જાપાનની સાથે યુએન બોડીના કાયમી સભ્યપદ માટે ભારતની બિડને ટેકો આપતા, યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ માટે હાકલ કરી હતી. તેમણે ભારપ?...
ચંદ્ર પર આવતીકાલે ફરી થશે સૂર્યોદય, ચંદ્રયાન-3 માટે આગામી થોડા કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ
ચંદ્ર પર ફરી એકવાર હિલચાલ વધવાની છે. આવતીકાલે એટલે કે ગુરુવારે શિવશક્તિ પોઈન્ટ પર રોશની થવા જઈ રહી છે એટલે કે ચંદ્ર પર સૂર્યોદય થવાનો છે. લેન્ડિંગના લગભગ 11 દિવસ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્ર?...
બેટરી ફૂલ ચાર્જ, સૂર્યપ્રકાશની જોવાઈ રહી છે રાહ, ચંદ્ર પર 22 સપ્ટેમ્બરે ફરી દોડશે રોવર પ્રજ્ઞાન?
જ્યારે ચંદ્રયાન-3 મિશન સફળ થયું ત્યારે સમગ્ર વિશ્વએ ભારતની વધતી શક્તિનો સ્વીકાર કર્યો. 23 ઓગસ્ટના રોજ, વિક્રમ લેન્ડર (Vikram Lander) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું, ત્યારબાદ ઈતિહાસ રચાયો કા...