ભારતે રક્ષા ક્ષેત્રે કર્યો મોટો કરાર, ફ્રાન્સ પાસેથી 26 રાફેલ જેટ સહિત ત્રણ સ્કોર્પિયન સબમરીન ખરીદશે
ભારતે એક મોટા સંરક્ષણ સોદામાં ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ અને 3 સ્કોર્પિન ક્લાસની સબમરીન ખરીદી કરશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ કરારની મંજૂરી આપી દીધી છે. આ બાબતની માહિતી આપતા અધિકા?...
આ અહેવાલે વધાર્યું ચીનનું ટેન્શન, ભારત બન્યું વૈશ્વિક અર્થતંત્રનું ‘દિલ’!
થોડા વર્ષો પહેલા, ચીનને પોતાના પર ખૂબ ગર્વ હતો કે તે અમેરિકા પછી વિશ્વની સૌથી મોટી આર્થિક સુપર પાવર બની ગયું છે. વૈશ્વિક અર્થતંત્રનો શ્વાસ તેના વિના ચાલી શકે તેમ ન હતો. વિશ્વના પુરવઠાની નસ તેન...
અમેરિકાના વિઝા લેનારા લોકો માટે મોટા સમાચાર, US Embassy જતા પહેલા રાખજો આ ધ્યાન
ભારતમાં યુએસ એમ્બેસીએ (US Embassy) સોમવારે જાહેરાત કરી હતી કે તે વિઝા અરજી- એપોઈન્ટમેન્ટ બુકિંગ, કૉલ્સ અને ફી ચૂકવણીની પ્રક્રિયા માટે 12 જુલાઈથી 14 જુલાઈ સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે. VFS ગ્લોબલ કે જે ભાર?...
ભારત 2075 સુધીમાં અમેરિકાને પાછળ છોડી બનશે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા: રીપોર્ટ
ભારતએ વિશ્વનો એવો દેશ છે જે હાલ ખુબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વના ટોપ-3 શક્તિશાળી દેશોમાં સામેલ થઈ જશે. એવામાં એક રીપોર્ટ સામે આવ્યો છે. વિ...
World Population Day: દુનિયાનો સૌથી જવાન દેશ ભારત, ચીન-જાપાનથી પણ આપણે શ્રેષ્ઠ, જાણો કેમ
દુનિયાની 800 કરોડની આબાદીમાં ભારત- ચીનની જનસંખ્યા જ 285 કરોડ છે. પરંતુ આપણા દેશમાં અડધીથી વધારે સંખ્યા જુવાન છે. ત્યા ચીન, જાપાન અને અમેરિકાનું કોઈ સ્થાન નથી. આજે વર્લ્ડ પોપ્પુલેશન દિવસ આવો જાણીએ ...
ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદશે
પીએમ નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન મોટી ડિફેન્સ ડીલને મંજૂરી મળી શકે છે. એક અહેવાલ પ્રમાણે ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 સ્કોર્પિન સબમરીન ખરીદી શકે છે. પીએમ મોદીના ફ્રાન્સ પ્રવ?...
ચીન સાથેના તણાવ વચ્ચે તાઈવાન ભારતમાં કરશે આ કામ, ડ્રેગન લાલઘુમ
ભારતના તાઈવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તાઈવાન મુંબઈમાં તેની ત્રીજી ભારતીય ઓફિસ ખોલવા જઈ રહ્યું છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ઘણી તાઈવાનની કંપનીઓ પણ ભારત?...
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા કરારોથી ભડક્યુ પાકિસ્તાન, અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગના કારણે પાકિસ્તાનને ભારે બળતરા થઈ રહી છે. પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે પાકિસ્તાને પોતાની સત્તાવાર રાજદ્વારી ચેનલથી ભારતને મદદ કરવા સા?...
‘કેનેડાને વોટ બેંકની ચિંતા, પરંતુ અમે એક્શન લઈશુ’: ખાલીસ્તાનીઓ મુદ્દે વિદેશ મંત્રી એસ.જયશંકરના આકરા પ્રહાર
બુધવારે તેમણે કહ્યુ કે વોટ બેન્ક પોલિટિક્સના કારણે આવુ થઈ રહ્યુ છે. ભારત વિરોધી તત્વો પર રોક ન લગાવવાના કારણે જ બંને દેશોના સંબંધો નીચલા સ્તરે છે. એટલુ જ નહીં આ અવસરે તેમણે ચેતવણી પણ આપી અને ક?...
ભારત ઉભરી રહેલી તાકાત, અમારી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર : તાઈવાનના વિદેશ મંત્રી
તાઈવાન જોકે ભારતની નજીકની આવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસ કરી રહ્યુ છે. તાઈવાનના વિદેશ મંત્રી જૌશીહ વૂએ હવે એવુ નિવેદન આપ્યુ છે કે, ચીનના પેટમાં બળતરા થવી નિશ્ચિત છે. વૂએ કહ્યુ છે કે, ...