ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં ₹20 મૂલ્યની નવી નોટો જાહેર કરશે, જેમાં નવા નિયુક્ત થયેલા ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટો મહાત્મા ગાંધી (ન્યૂ) શ્રેણીની રહેશે અને ડિઝાઇન તથ?...