કોલકાતા ધમકી પર રાજનાથ સિંહનો તીખો જવાબ, ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ ઉત્તર 24 પરગણા જિલ્લાના બૈરકપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને...