કતારમાં ફાંસીની સજા પામેલાં 8 ભારતીયના પરિજનો સાથે જયશંકરની મુલાકાત, આપ્યું મોટું નિવેદન
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કતારમાં ફાંસીની સજા પામેલાં 8 ભારતીયના પરિવારો સાથે મુલાકાત કરી છે. જેમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ભારત સરકાર આ મામલાને પ્રાથમિકતા આપી રહી છે અને તમામ ભારતી...