‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’, પાકિસ્તાન અને તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું
વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સહિત તમામ મુદ્દાઓ પર માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે આતંકવાદ સામ?...