ટેરિફના ભય વચ્ચે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 1193 પોઈન્ટના ઉછાળા સાથે 74,330.91 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 1.29 ટકાના વધારા સાથે 22,446.75 પર ખુલ્યો. આજે મંગળવારે બજારમાં આ?...
માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000થી વધારે અંક તૂટ્યો, રોકાણકારોને 19 લાખ કરોડનું ધોવાણ
એશિયન શેરબજારોમાં આવેલા તીવ્ર ઘટાડાની અસર સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. પ?...
ટેરિફની જાહેરાત થતાં જ જાપાન સહિત એશિયન બજારોમાં કડાકો, શું સેન્સેક્સ-નિફ્ટી પર પણ અસર જોવા મળશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વિશ્વભરના અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી દીધી છે અને તેની અસર એશિયન બજારોમાં તીવ્ર ઘટાડાના રૂપમાં જોવા મળી રહી છે. ટ્રમ્પે ભારત ?...
ટેરિફના ખોફ વચ્ચે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 207 પોઈન્ટના ઉછાળા સાથે 76,231.92 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.20 ટકાના વધારા સાથે 23,212.70 પર ખુલ્યો. બજાર ખુલતાન?...
સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજારમાં ઉછાળો: સેન્સેક્સ 74000ને પાર, તો નિફ્ટી પણ તેજીમાં
આજે સોમવાર 17 માર્ચના રોજ નિફ્ટી તરફથી પણ સકારાત્મક સંકેતો મળ્યા છે.GIFT નિફ્ટી લગભગ 135 પોઈન્ટ વધીને 22580 પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેતો છે. હાલમાં અમેરિકન બજારના તમામ સ...
આજે હોળીના દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
શેરબજારમાં આજે હોળીના દિવસે એટલે કે ગુરુવારે (13 માર્ચ) તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટના વધારા સાથે 74,400 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 50 પોઈન્ટ વધીને 22,550 પર ટ્રેડ થઈ રહ્યો છે. સે?...
ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી. BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નિફ્ટી 50 રેડ ઝોનમાં ઓપન થયો. નિફ્ટી 9 પોઈન્ટ ઘટીને 22073 પર ખુલ્યો. આજે, ઓલા ?...
બજાર ખુલતાની સાથે મોટો કડાકો; સેન્સેક્સ-નિફ્ટી આટલો ઘટાડો
આજે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બજાર (India Stock Market)માં ઓપનીંગ સાથે જ મોટો કડાકો નોંધાયો. આજે શરૂઆતના કારોબારમાં ભારતીય શેર બજારના બંને મુખ્ય ઇન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધા?...
આજે ફરી શેરબજારની રેડ સિગ્નલમાં શરૂઆત, આ શેરોની સારી શરૂઆત
આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર માં રેડ સિગ્નલમાં ટ્રેડિંગ શરુ થયું હતું. આજે મંગળવારે બજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 14.11...
શેર બજાર ધડામ, ખુલતાની સાથે આ 10 શેર ગબડી પડ્યાં, રોકાણકારોના કરોડો સ્વાહા
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગયા ટ્રેડિંગ સપ્તાહમાં ભારે ઘટાડા બાદ સોમવારે ભાર?...