USમાં ભારતીય ટેક વર્કર્સનો વિરોધ કેમ! H-1B વિઝાને લઇ છેડાયો વિવાદ, જાણો સમગ્ર મામલો
H-1B વિઝા પ્રોગ્રામ, જે ખાસ કરીને ટેક નિષ્ણાતોને નોકરી આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, ફરીથી વિવાદમાં આવ્યો છે, અને ભારતીય ટેક વર્કર્સ તેના કેન્દ્રમાં છે. આ વિઝા પ્રોગ્રામનો હેતુ કુશળ વિદેશ?...