વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે BCCIની મોટી જાહેરાત
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (2 નવેમ્બર) ઈતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર વર્?...