મહા કુંભ 2025 : આકાશથી લઈને પાણીની ઉંડાઈ સુધી સુરક્ષા વ્યવસ્થા, પ્રથમવાર પાણીની અંદર ડ્રોન તૈનાત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહા કુંભ મેળા માટે આકાશથી લઈને નદીના ઉંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે જણાવ્ય?...