પુતિન દિલ્હી પહોંચે તે પહેલા આવ્યા મોટા સમાચાર, ભારત-રશિયા વચ્ચે 2 અરબ ડોલરની ડીલ પર મહોર
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે આવે તે પહેલા બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ કરારના સમાચાર સામે આવ્યા છે. ભારત અને રશિયાએ 2 બિલિયન ડોલર (આશરે રૂ. 16,700 કરોડ) ના પરમાણુ સબમરીન કરાર ?...