ભારતીય સેનામાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’, રશિયા દ્વારા ડિલિવરીની તૈયારી પૂર્ણ
પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભારતીય સેનામાં અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’ સામેલ કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ભારત સરકાર સેનાનો કાફલો વધારવ...