ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું
ભારત સરકારે ચીનના સરકારી મીડિયાના પ્રતિ ભારતવિરોધી અને ખોટા સમાચાર ફેલાવવાની પ્રવૃત્તિઓને લઈને મહત્વપૂર્ણ અને કડક પગલું લીધું છે. ભારતે ચીનના ગ્લોબલ ટાઈમ્સના X (પૂર્વ Twitter) એકાઉન્ટ પર પ્રત...