આ પેઈનકિલર અંગે સરકારે જાહેર કર્યુ એલર્ટ, ડોક્ટરોએ કહ્યું નવી વાત નથી પરંતુ સાવધાની જરૂરી
ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી) એ મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. આયોગે તેની ચેતવણીમાં કહ્યું છે કે મેફ્ટલ દવામાં ઉપયોગમાં લેવાતા મેફેનામિક એસિડ ગંભીર આડઅસર કરી શકે છ...
આવું દેખાય છે અમદાવાદમાં બનીને તૈયાર બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, સુંદરતા અન ભવ્યતા જોઇને આંખો અંજાઈ જશે
ભારત દેશ પોતાની પહેલી બુલેટ ટ્રેનની આતુરતાથી જોઈ રાહ રહ્યો છે ત્યારે હવે થોડા જ વર્ષોમાં આ ટ્રેનમાં મુસાફરી શક્ય બનશે. એવામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના પહેલા બુલેટ ટ્રેન ટર્મિનલની ઝ...
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય મંત્રી પ્રમુખ...
સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો
બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પ?...
ઉર્દૂ-ફારસી ભાષા પર યોગી સરકારની કડક કાર્યવાહી, અંગ્રેજોના સમયનો 115 વર્ષ જૂનો કાયદો બદલાઈ જશે
ઉત્તરપ્રદેશમાં (UP) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક...
રશિયાના રાષ્ટ્રપતિ ફરી વાર પીએમ મોદી પર ઓળઘોળ, કહ્યું કે મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વ...
ગૃહ મંત્રાલયને ૧૧ ડિસે. સુધીમાં એફિડેવિટ રજૂકરવા આદેશ
આસામમાં નાગરિકતા સુધારા કાયદાની કલમ ૬-એ મામલે સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે માન્યું કે આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી મોટી સમસ્યા છે, જેના કારણે માત્ર ?...
गुजरात के कच्छ में आया भूकंप, इतनी तेज रही तीव्रता
गुजरात के कच्छ में भूकंप के झटके महसूस किए गए हैं। बताया जा रहा है कि आज सुबह 9 बजे कच्छ में धरती कांपी है। राष्ट्रीय भूकंप विज्ञान केंद्र के मुताबिक, रिक्टर पैमाने पर इस भूकंप की तीव्रता 3.9 मापी...
ગુટારેસ હમાસના હમદર્દ અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક છે, UNના મહામંત્રી પર ભડક્યુ ઈઝરાયેલ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલે યુએનને ટાર્ગેટ બનાવીને અત્યાર સુધીનુ સૌથી સ્ફોટક નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ પ?...
ડોનાલ્ડ ટ્રમ્પ જો ચૂંટણી લડવાના ન હોત તો હું આ ચૂંટણીમાં ઊભો રહ્યો ન હોત : જો બાયડેન
અમેરિકાના પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે જો આગામી વર્ષની પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા રહેવાના ન હોત તો તેઓ પણ નિવૃત્તિ જ લઇ લેત, અને માત્ર એક જ ટર્મ પૂરતા પ્રમુખ પદે રહ્યા હોત. બ...