દુબઈમાં આયોજિત COP28ના ઉદ્દઘાટન સત્રમાં બોલ્યા સદ્દગુરુ, ‘આપણે સહુ એક જ માટીના માનુષ’
દુબઈમાં સેવ સોઈલ મુવમેન્ટના ફાઉન્ડર સદ્દગુરુએ શુક્રવારે COP28ના ઉદ્દઘાટન સત્રમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે કહ્યુ કે તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે કોણ છો, તમે શું માનો છો, કે પછી તમે કોઈ સ્વર્ગ?...
પ્રો કબડ્ડી લીગ આજથી શરુ, પહેલી મેચમાં અદાણીની ગુુજરાત જાયન્ટ્સ સાથે ટકરાશે તેલુગુ ટાઈટન્સ
ભારતની સૌથી પ્રિય રમત, કબડ્ડી, પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન આજે એટલે કે 2જી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલા દિવસની પહેલી મેચ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ...
AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પા?...
પરિણામ પહેલા વસુંધરા રાજેએ ભગવાનના ચરણોમાં નમાવ્યું શીશ, બળવાખોરો સાથે કરી મુલાકાત
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના થોડાક જ કલાકો જ બાકી રહ્યાં છે. મતગણતરી પૂર્વે રાજ્સ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સંપૂર્ણ રીતે સક્રિય છે. મતદાન બાદ...
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલવામાં આવ્યા આમંત્રણ, પહેલી તસવીર સામે આવી, જાણો અંદર શું લખ્યું છે ?
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે એટલે કે 2024ની 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાના અભિષેક માટે પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલવાનું શરૂ થઈ ગયું છે. તે દરમિયાન, કાર્ડનો પ્રથમ ફોટો સામે આ...
4 ડિસેમ્બરથી સંસદનું નવું સત્ર, રિપોર્ટ રજૂ કરશે એથિક્સ કમિટી: TMC સાંસદ પર નિષ્કાસનની લટકતી તલવાર
પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપોનો સામનો કરતાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પર ડિસ્કવોલિફિકેશનની તલવાર લટકી રહી છે. સોમવારથી (4 ડિસેમ્બર) સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમ?...
શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ
શિયાળામાં ઉપલબ્ધ સીતાફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બ?...
PM મોદીએ ઇઝરાયલના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, ઇઝરાયેલ ગાઝાના યુદ્ધ પર ભારતનું વલણ કર્યું સ્પષ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ એટલે કે COP28 દરમિયાન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. હમાસ સાથેના યુદ્ધ પછી આ પ્રથમ વખત હતું જ્યારે વડાપ્રધાન મોદી ઇઝરાયેલના ...
મિઝોરમ વિધાનસભાના ચૂંટણીના પરિણામ 1 દિવસ મોડા જાહેર કરાશે, જાણો શા માટે લેવાયો નિર્ણય
પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખ બદલાઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું ક...
ગાઝા પટ્ટીમાં યહૂદીઓને વસાવવાની ઈઝરાયેલની હિલચાલ, એક કોલોનીનો પીએમ નેતાન્યાહૂએ શિલાન્યાસ પણ કર્યો
હમાસ અ્ને ઈઝરાયેલ વચ્ચેનો કામચલાઉ યુધ્ધ વિરામ પૂરો થતાની સાથે જ ઈઝરાયેલે ફરી જંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે યુધ્ધ વિરામ દરમિયાન ઈઝરાયેલે ગાઝામાં પોતાની નવી વસાહતો બનાવવાનુ નક્કી કર્?...