ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ
ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ...
પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાંદોદના પાટણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર
સરકારએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળીવાની સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા. નર્મદા જિલ્લામાં નાંદોદના ...
મોદી કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન, વધુ 5 વર્ષ મફત અનાજ
પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક યોજનાઓને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ?...
લોરેન્સ બિશ્નોઈની વધુ એક ધમકી બાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં, સલમાન ખાનની સુરક્ષાની કરાઈ સમીક્ષા
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બીજી ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી. 'ટાઈગર 3'ના એક્ટરને સતર્ક રહેવા પણ જણાવ્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્ન...
ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો મોડું થઈ જશે’, જસ્ટિન ટ્રૂડોને જાણો કોણે આપી ચેતવણી
કેનેડામાં સતત ભારત વિરુદ્ધ વધી રહેલી ગતિવિધિઓ અંગે ત્યાંના રાજનેતાઓએ પણ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. વિભિન્ન હિન્દુ મંદિરોમાં તોડફોડ માટે ખાલિસ્તાન સમર્થક તત્વો વિરુદ્ધ કોઈ કાર્ય?...
ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં 80થી વધુ મુસાફરોની તબિયત લથડી, ફૂડ પોઈઝનિંગનો મોટો કેસ, રેલવે વિભાગમાં હડકંપ
ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જ?...
મોદી સરકારનો મોટો નિર્ણય, ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવામાં આવી, 81 કરોડ લોકોને થશે ફાયદો
કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. ગરીબો માટે સરકાર અનેક સ્કિમ બહાર પાડે છે એમાની એક સ્કિમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તેનાથી 81 કર...
અયોધ્યાના રામ મંદિર માટે 155 દેશોનુ પાણી આવ્યુ, હવે થાઈલેન્ડ મોકલશે આ વિશેષ ગિફ્ટ
અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 24 જાન્યુઆરીએ રામલલા નવા મંદિરમાં બીરાજમાન થશે ત્યારે દુનિયાભરના દેશોમાંથી મંદિર માટે વિવિધ વસ્તુઓ આ?...
સરકારે શંકાસ્પદ વ્યવહારોવાળા 70 લાખ મોબાઈલ નંબર બંધ કર્યા
સાયબર ગઠિયાઓ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા સરકારે શંકાસ્પદ વ્યવહારો કરતાં 70 લાખ મોબાઈલ નંબર્સ બંધ કર્યા હોવાનું નાણાકીય સેવાઓના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું. ફાયનાન?...
લશ્કર-એ-તોયબાને બૅન કરવાના બદલામાં ઈઝરાયલે ભારત સમક્ષ કરી આ માગ
ઈઝરાયલે મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલા ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આતંકી સંગઠને મુંબઈમાં ભીષણ આતંકી હુમલો કર્યો હતો. હવે આ સંગઠનને બૅન કરીને ઈઝરાયલે આતંકવા?...