ટનલમાં પાઈપ વધુ 32 મીટર સુધી અંદર પહોંચી, શ્રમિકોને ક્યારે બહાર કાઢવામાં આવશે તે અંગે, શું કહ્યું નિષ્ણાતોએ ?
ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાના પ્રયાસોને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. બચાવ કામગીરીના ભાગરૂપે ફરીથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી સ?...
મોદી સરકારે બચત ખાતા અંગેના નિયમો બદલી નાખ્યા, જાણો કોના પર લાગૂ થશે આ ફેરફાર
સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ ને 60 વર્ષની ઉંમરના લોકો કે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરવાળા કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. નાણા મંત્રાલયના ઈકોનોમિક એ?...
4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવ?...
મોદી-ટ્રુડોની બેઠક પૂર્વે સારા સમાચાર: ભારતે કેનેડા માટેની ઇ-વિઝા સર્વિસ ફરી શરૂ કરી
સૂત્રોએ જણાવ્યું કે લગભગ બે મહિનાના સસ્પેન્શન પછી ભારતે કેનેડાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરૂ કરી છે. ખાલીસ્તાની મુદ્દે રાજદ્વારી વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ભારત દ્વારા વિઝા ...
દુનિયા ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરે, ગાઝા મુદ્દે સાઉદી પ્રિન્સે ઈઝરાયેલની ઝાટકણી કાઢી
આ બેઠકમાં પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દુનિયાના તમામ દેશોએ ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરવુ જોઈએ. સાથે સાથે 1967ની સીમાઓના આધારે પેલેસ્ટાઈનની સ્થાપના થવી ?...
હવે પછી રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં: PM મોદીની ભવિષ્યવાણી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અંગે એત ભવિષ્યવાણી કરી છે. પીએમ મોદીએ આ ભવિષ્યવાણી સાચી સાબિ...
મણિપુર જાતિગત હિંસા એ રાજકીય સમસ્યા, લોકો પાસે લૂંટેલા 4000 હથિયાર છે’: લેફ્ટનન્ટ જનરલ કલિતા
મણિપુરમાં જાતીય સંઘર્ષને 'રાજનીતિક સમસ્યા' ગણાવતા સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કલિતા રાણા પ્રતાપ કલિતાએ ગઈ કાલે કહ્યું હતું કે, જ્યાં સુધી સુરક્ષાદળો પાસેથી લૂંટી લેવામાં આ?...
જમ્મુ-કાશ્મીર : આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 4 સરકારી કર્મચારીઓની હકાલપટ્ટી
ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ ચાર સરકારી કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોકરીમાંથી બરતરફ ?...
પૂણેમાં બેકાબૂ ટ્રક ગણતરીના સેકન્ડમાં અનેક ગાડીઓ પર ફરી વળી, 7 ઘવાયા
મહારાષ્ટ્રના પૂણેથી એક ભીષણ માર્ગ અકસ્માત ના સીસીટીવી ફૂટેજસોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એક બેકાબૂ ટ્રક અહીં અનેક ગાડીઓને ટક્કર મારીને આગળ વધી ગઈ હતી. આ દુર્ઘટના પૂણે-કોલાડ હાઈવે પર મ?...
બાળકો ભણશે મહાભારત-રામાયણના પાઠ! શાળાના પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT પેનલે કરી ભલામણ
જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણ...