गुजरात के कच्छ में आया भूकंप, इतनी तेज रही तीव्रता
गुजरात के कच्छ में भूकंप के झटके महसूस किए गए हैं। बताया जा रहा है कि आज सुबह 9 बजे कच्छ में धरती कांपी है। राष्ट्रीय भूकंप विज्ञान केंद्र के मुताबिक, रिक्टर पैमाने पर इस भूकंप की तीव्रता 3.9 मापी...
ગુટારેસ હમાસના હમદર્દ અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક છે, UNના મહામંત્રી પર ભડક્યુ ઈઝરાયેલ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલે યુએનને ટાર્ગેટ બનાવીને અત્યાર સુધીનુ સૌથી સ્ફોટક નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ પ?...
ડોનાલ્ડ ટ્રમ્પ જો ચૂંટણી લડવાના ન હોત તો હું આ ચૂંટણીમાં ઊભો રહ્યો ન હોત : જો બાયડેન
અમેરિકાના પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે જો આગામી વર્ષની પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા રહેવાના ન હોત તો તેઓ પણ નિવૃત્તિ જ લઇ લેત, અને માત્ર એક જ ટર્મ પૂરતા પ્રમુખ પદે રહ્યા હોત. બ...
દિલ્હી જળ બોર્ડ કેસમાં અગાઉની કોંગ્રેસ સરકારની તપાસ થશે : કેજરીવાલ
દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જળબોર્ડનું સીએજી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે છેલ્લા ૧૫ વર્ષનું ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એમ થાય કે શીલા દીક્ષિતની આગેવાની હ?...
ડીપફેક મામલે સરકાર આકરા મુડમાં, અપનાવશે ઝીરો ટોલરન્સ નીતિ, સોશિયલ મીડિયા કંપનીઓ પર થશે કડક કાર્યવાહી
સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈ પણ ફોટો, વીડિયો કે સમાચાર વાયુ વેગે એકબીજા પાસે પ્રસરી જાય છે. લોકો તે કન્ટેન્ટને યોગ્ય રીતે ચેક પણ કરતા નથી કે તેમાં બતાવેલી હકીકત સાચી છે કે ખોટી? હાલમાં ડીપ...
વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા, જુઓ લિસ્ટ
દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વન?...
ગાઝાના આતંકવાદીઓ પાસે હજુ પણ 138 બંધકો, ઈઝરાયેલે જાહેર કર્યા નવા આંકડા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. તે દરમિયાન ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝાના આતંકવાદીઓએ હજુ પણ 138 લોકોને બંધક બનાવ્યા છે. અગાઉ, ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે 137 ?...
અમદાવાદની શાનમાં થશે વધારો ,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન અહીં બનશે
સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને વધુ એક નવું નજરાણું મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ગ્લો ગાર?...
સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડના વિરોધમાં બંધનું એલાન, આરોપીઓની થઈ ઓળખ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હાલમાં પૂરી થઈ અને હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર માથાપચ્ચી ચાલુ છે ત્યાં તો આ બધા વચ્ચે જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજ?...
ત્રણ રાજ્યમાં ભાજપની જીતના અંભિનંદન આપી શરુ થઇ કેબિનેટની બેઠક, ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ પર ચર્ચા
વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાપાન અને સિંગાપોરનો પ્રવાસ થઇ ચુક્યો છે.આ બંને દેશના પ્રવાસની જે ફલશ્રુતિ છે તેના પર આ બેઠકમાં ચર્ચા થઇ રહી છે.ખાસ કરીને જાપાનમાં ...