ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK
બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ફરી એકવાર મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો હતો.બોલિવૂડના બાદશાહ માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર...
આફ્રિકન દેશ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 14 લોકોના મોત થયા
આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મૂશળધાર વરસાદન?...
રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાની રેસ, 61 ટકા વોટ સાથે ટ્રમ્પ સૌથી આગળ
અમેરિકામાં આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 61 ટકા સ?...
ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને સરકારે નાણાકીય સહાય આપવાનુ બંધ કર્યુ
ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને નાણાકીય મદદ બંધ કરવાનો નિર્ણય ફ્રાંસની સરકારે લીધો છે. જેને કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમો સામેની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. ફ્રાંસના ઉત્તરમ...
પુતિનના પ્રખર ટીકાકાર અને વિરોધ પક્ષના નેતા એલેકસી નવલની રશિયાની જેલમાંથી ગાયબ
રશિયન રાષ્ટ્રપતિના પ્રખર ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલની જેલમાંથી ગાયબ થઈ ગયા હોવાની ખબરે રશિયામાં ખળભળાટ મચાવ્યો છે. એલેક્સીના પ્રવક્તાના કહેવા પ્રમાણે અમારા વકીલોએ એક સપ્તાહથ?...
પાકિસ્તાનમાં પોલીસ મથક પર આતંકવાદીઓનો હુમલો, ત્રણ જવાનોના મોત, 10 ઘાયલ
દૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક પર જ આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 3 સુરક્ષા જવાનોના મોત ?...
UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવ...
પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ આ મામલે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી, ધરપકડ કરવાનો આદેશ
પૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયા પ્રદા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યુ છે. એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ આચાર સંહિતા મામલે આ વોરંટ જારી કરવામાં આવ્યુ છે. કોર્ટે જયા પ્ર?...
લાલ દરિયામાં વાગ્યા યુદ્ધના ભણકારા, ઈઝરાયેલના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો
યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાયેલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સ...
રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 60 કલાક સુધી ચાલશે રામલલાની પૂજા, 17 જાન્યુઆરીથી જ અનુષ્ઠાન શરૂ, જુઓ તૈયારી
રામલલાના દર્શન કરવામાં માત્ર 40 દીવસ બાકી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે. વિસ્તૃત ધ?...