તમે Debit Card દ્વારા પણ કરી શકો છો Mutual Fundમાં રોકાણ,પ્રક્રિયા છે ખૂબ જ સરળ
Mutual Fundમાં રોકાણ કરવાનું હવે ખૂબ જ સરળ બની ગયુ છે. તમે તમારા Debit Cardનો ઉપયોગ કરીને તેમા રોકાણ કરી શકો છો. જો તમારી પાસે VISA ડેબીટ કાર્ડ છે તો તમારે હવે તમારે બેંક અકાઉન્ટ જોડવાની જરુર નથી. આ કામ VISA ડેબીટ ?...