AI સમિટ દરમિયાન પ્રદર્શન મામલો, 4 યુથ કોંગ્રેસ કાર્યકરોને 5 દિવસના પોલીસ રિમાન્ડ
નવી દિલ્હીમાં યોજાયેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન પ્રદર્શન કરવાના મામલે ઝડપાયેલા ભારતીય યુવા કોંગ્રેસના ચાર કાર્યકરોને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય ?...