ઈરાનમાં પ્રદર્શન વધ્યા, ઇન્ટરનેટ શટડાઉન છતાં અનેકનાં મોત, ઘણા ઘાયલ : ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પ પાસે મદદ માગી
ઈરાનમાં આર્થિક સંકટ અને સરકારવિરોધી રોષને કારણે ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો હવે ગંભીર અને હિંસક વળાંક લેતા રહ્યાં છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઈરાનમાં ચાલી રહેલી આ અશાંતિએ આંતરરાષ્ટ્રીય...