ખામેનેઈના સમર્થનમાં વીડિયો બનાવી હર્ષ સંઘવીને ધમકી આપનાર આતિફ ઝડપાયો
રાજકોટમાં સોશિયલ મીડિયા પર ઈરાનના નેતાના સમર્થનમાં વિવાદાસ્પદ વીડિયો બનાવી પોલીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઈમ પો?...