વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈયો/બહેનો પર ઈસ્લામિક કટ્ટરપંથીયો દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે
હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ?...