ઈસ્લામિક રાષ્ટ્રનું સ્વપ્ન જોનાર જેહાદી સંગઠન હિજ્બ-ઉત-તહરીર પર NIAની મોટી કાર્યવાહી, 11 સ્થળો પર દરોડા
ભારતમાં ઈસ્લામિક શાસનનું કાવતરું ઘડનાર કટ્ટરપંથી સંગઠન હિજ્બ-ઉત-તહરીર (HuT) વિરુદ્ધ NIAએ મોટું ઓપરેશન ચલાવ્યું છે. ઈસ્લામિક રાષ્ટ્રનું સપનું જોનાર જેહાદી સંગઠન HuT પર NIA મોટી કાર્યવાહી કરી છે. તમિ?...