દુશ્મનના દાંત ખાટા કરવા ઈઝરાયેલ હવે ગાઝા પર દરિયામાંથી કરશે હુમલો
અમેરિકાએ, ગાઝા સાથે યુદ્ધે ચડેલા ઇઝરાયલને, વિશ્વના સૌથી વિશાળ અને આધુનિક યુદ્ધ જહાજ આપવાનુ નક્કી કર્યું છે. આ યુદ્ધ જહાજમાં સૌથી મોંઘી અને હાઇટેક હથિયારોનો સમાવેશ કરાયેલો છે. જેથી જરૂર પડ્ય?...
ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો.
ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે 'ઓપરેશન અજય' શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છત?...
ઉત્તર ગુજરાતથી પણ નાનું છે ઈઝરાયેલ, તાકાત એવી કે 6 દિવસમાં જ 8 ઈસ્લામિક દેશોને કર્યા હતા ઘૂંટણીએ
સારા પાડોશી મળવા ભાગ્યની વાત છે. જો પાડોશી જ સારા ન મળે તો હંમેશા તણાવ રહે છે. હાલ ઈઝરાયેલની પરિસ્થિતિ એવી જ છે. આમ જોવા જઈએ તો જનસંખ્યા અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ આ ખુબ જ નાનો દેશ છે. પણ જો એની સેન...
નેપાળે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે મોકલ્યું વિમાન.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ નેપાળીઓ અને સેંકડો ઇઝરાયેલી અને અન્ય નાગરિકોના મોત થયાના છ દિવસ પછી, નેપાળ ગુરુવારથી યુદ્ધગ્રસ્ત પશ્ચિમ ?...
ઈઝરાયલ પર હુમલો કરવો પેલેસ્ટાઈનને ભારે પડ્યો.
યુરોપિયન કમિશને પેલેસ્ટિનિયનોને તેની વિકાસ સહાયની સમીક્ષા શરૂ કર્યાના એક દિવસ પછી આ ઘોષણાઓ આવી છે. કોપનહેગનની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે પેલેસ્ટાઈનને ડેનિશ વિકાસ સહાયને અટ...
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતે કંટ્રોલ રૂમ બનાવ્યો
ઇઝરાયલ હમાસ યુદ્ધને આજે છઠ્ઠો દિવસ થયો છે. ઈઝરાયલની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. જો કે યુદ્ધ વચ્ચે ઈઝરાયલમાં ફસાયેલા લોકો માટે ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે રાહતના સમાચાર જાહેર કર્યા છે. ઈઝ...
દિલ્હીથી ચોરાયેલું નાણું પહોંચ્યું હમાસના આતંકવાદીઓ સુધી.
ઈઝરાયેલ પર હમાસના આતંકવાદીઓના હુમલા વચ્ચે દિલ્હીમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીમાંથી ચોરેલા પૈસા હમાસના આતંકવાદીઓને પહોંચાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ચોરી 2022માં થઈ હતી, જેની ક?...
હમાસ સાથેના યુદ્ધના કારણે ઈઝરાયેલની કરન્સીમાં કડાકો!
પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થઈ રહેલુ યુદ્ધ ક્યારે અટકશે તે કોઈ જાણતુ નથી. તમને જણાવી દઈએ કે આજે આ યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. હમાસ સતત ઈઝરાયલ પર પ્રહાર કરી રહ્યું છે અને ઈઝરાયલ પણ તેનો વ?...
હવે અમેરિકા પણ ગાઝામાં થઈ રહેલા નરસંહારમાં જોડાશે? અમેરિકાના યુધ્ધ જહાજની તૈનાતીથી બહાવરા બન્યા એર્દોગન
ઈઝરાયેલ પર આતંકી હુમલા બાદ ઈઝરાયેલની વાયુસેના ગાઝા પર ભીષણ બોમ્બમારો કરી રહી છે.અમેરિકાએ ઈઝરાયેલના સાથ આપવા માટે પોતાનુ અત્યંત ઘાતક વિમાન વાહક જહાજ યુએસએસ જિરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ અને ગાઝા પ?...
‘4 દિવસમાં મળેલા પ્રેમ, સમર્થનથી અભિભૂત’, ભારતનો આભાર વ્યક્ત કરતું ઈઝરાયલનું ટ્વિટ વાયરલ
ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સંચાલિત હમાસ સંગઠન વચ્ચેના યુદ્ધમાં ચારેકોર વિનાશ અને મૃત્યુનો ખડકલો સર્જાયો છે. ઈઝરાયલના અત્યાર સુધી 1200થી વધુ લોકો તો ગાઝામાં પણ હજારો લોકોના મોત થયા છે. આ દરમિયાન ...