…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...
મુસ્લિમ દેશોમાં એકતા નથી અને તેનો ફાયદો ઈઝરાયેલ ઉઠાવી રહ્યુ છેઃ ઈરાનના રાષ્ટ્રપતિ
જેની સામે હવે ઈરાને ફરી નિવેદન આપ્યુ છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ કહ્યુ છે કે, જો મુસ્લિમ દેશોનુ એક સંગઠન હોત તો ગાઝા પરના ઈઝરાયેલના હુમલા રોકી શકાયા હોત. મુસ્લિમ દેશો વચ્ચે એકતા નથી ?...
હમાસ-ઈઝરાયલ વચ્ચે લોહીયાળ સંઘર્ષ, 7044ના મોત, ગાઝા પર ઝિંકાયા 7600થી વધુ રોકેટ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. દિવસેને દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ વધતો જાય છે. એવામાં ઇઝરાયેલ દ્વારા સતત ગાઝા પટ્ટી પર જવાબી હમલાઓ કરવામાં આવી રહ્યા છે. ગાઝા પટ્?...
પેરિસમાં બોમ્બની ખોટી ધમકી આપનાર 16 વર્ષીય કિશોરની ધરપકડ.
શુક્રવારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પેરિસની બહાર બોમ્બની ખોટી ધમકી આપવાના આરોપમાં એક 16 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ફ્રાંસના અધિકારીઓ એરપોર્ટ, સ્કૂલ્સ અ?...
‘મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો…’ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધી ગયું છે. ઈઝરાયલે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. તેણે તેના નાગરિકોને જોર્ડન અને ઈજિપ્ત જલદીથી જલદી ?...
ઈઝરાયલે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી, ઈજિપ્ત-જોર્ડન તાત્કાલિક છોડવા કહેવાયું
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધથી હવે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. આયુદ્ધ વચ્ચે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. અમેરિકાએ ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કર્?...
ઈઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે હમાસે અમેરિકન માતા-પુત્રીને મુક્ત કર્યા, 200 થી વધુ બંધકો હજુ પણ કેદમાં
ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, હમાસે બે અમેરિકનોને મુક્ત કર્યા છે. જેમાં એક મહિલા અને તેની પુત્રીનો સમાવેશ થાય છે. બે અઠવાડિયા પહેલા 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ હમાસે બંનેને ...
શું પેટ્રોલના ભાવ ઘટશે? રશિયા બન્યુ ભારતનું ટોપનું ઓઈલ સપ્લાયર
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના કારણે હાલમાં ખાડી દેશ ચર્ચાનો વિષય બન્યા છે. ગાઝા પર સતત થઈ રહેલા ઈઝરાયેલ હુમલાની વચ્ચે ખાડી દેશ હાલમાં ખુબ જ નારાજ છે પણ ખાડી દેશો હવે આ સમાચાર જાણીને...
ઇઝરાયલ-હમાસ યુદ્ધ : અરબ દેશો ઇઝરાયલના વિરોધમાં, પરંતુ પેલેસ્ટિનિયનોને શરણ આપવા તૈયાર નથી
સાતમી ઓક્ટોબરે ઇઝરાયલ પર આતંકી સંગઠન હમાસે હુમલો કર્યા બાદથી ઇઝરાયલે ગાઝા પટ્ટી પર સતત હવાઇ હુમલાઓ કરીને વિશ્વના દેશોની ચિંતા વધારી દીધી છે. કેટલાક અરબ દેશો ઇઝરાયલની ટિકા કરી રહ્યા છે પરંત?...
ખુલ્લો પડ્યો ઉત્તર કોરિયાનો ખેલ, ઈઝરાયેલ પર હુમલો કરવા હમાસને કિમે આપ્યા હતા ઘાતક હથિયાર
દક્ષિણ કોરિયાના કેટલાક સૈન્ય નિષ્ણાતોએ આધારભૂત પુરાવાના આધારે દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાએ ઇઝરાયેલ પર હુમલો કરવા માટે હમાસને ઘાતક શસ્ત્રો પૂરા પાડ્યા હતા. ઈઝરાયેલ દ્વારા હમાસના જપ્ત કર?...