ઇઝરાયેલી સંસદમાં ટ્રમ્પનાં ભાષણ પહેલાં હમાસે તમામ 20 જીવિત બંધકોને મુક્ત કર્યા, 738 દિવસોથી હતા કેદ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રક્તરંજિત સંઘર્ષ બાદ આખરે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે, જે પછી મધ્ય પૂર્વમાં આશાનો એક નવો કિરણ ફેલાયો છે. આ યુદ્ધવિરામના અનુસંધાનમાં હમાસ...