પીએમ મોદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ઋષિ સુનક સાથે કરી વાત, કહ્યું- ‘નાગરિકોના મોત ચિંતાનો વિષય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ અને સારા માનવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદી અને પીએમ સુનકે એકબીજા સાથે ફોન પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મુદ્દે...
ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતર્યા કીમ-જોંગ-ઊન : ખતરનાક યોજના ઘડે છે
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઊનની એન્ટ્રી થઇ ગઈ છે. તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં ઉતરી પડયા છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થાના રીપોર્ટ પ્રમાણે, તેઓ પેલેસ્ટાઇનનાં...
‘ભલે થોડા સમય માટે પણ યુદ્ધ રોકો’ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને ઈઝરાયલ-હમાસને કરી અપીલ
ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ છે કે અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે ચાલતા સંધર્ષને લઇ અમેરિકી રાષ્ટ્રપ?...
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ચીન બાદ ઈરાને મારી પલટી, અમેરિકાના આરોપો અંગે પણ કરી દીધી મોટી વાત
ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દુલ્લાહિયને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે ઈરાનના વલણને લઈને મોટું નિવેદન આપ્યુ છે. હુસૈન અમીરાબ્દુલ્લાહિયને કહ્યું કે, ઈરાન નથી ઈચ્છતું કે, બંને પક્ષોનું યુદ્ધ...
ગાઝામાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડી છે તો સારાવાટ નહી રહે, ઈઝરાયેલે એલોન મસ્કને આપી ચેતવણી
ગાઝા સામે યુદ્ધે ચડેલા ઇઝરાયેલે, સ્ટારલિંક ઇન્ટરનેટના માલિક એલોન મસ્કને ચેતવણી આપી છે. ઈઝરાયેલે કહ્યું છે કે, તેઓ સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા ગાઝામાં બંધ કરવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરશે. એ?...
હવે ઈઝરાયલની જેમ ભારત પણ તૈયાર કરશે ‘દેશી આયરન ડોમ’, દુશ્મનોને હવામાં જ ઠાર કરી દેશે, જાણો શું છે નવો પ્રોજેક્ટ
ભારત તેના બે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની નાપાક યોજનાઓથી ચિંતિત છે. આ જ કારણ છે કે ભારત પોતાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે. પહેલા રશિયા અને યુક્રેન વચ્...
‘ઈઝરાયેલે તાત્કાલિક આ પાગલપન રોકવું જોઈએ’: યુદ્ધ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ ભડક્યા
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ-હમાસના ચાલુ યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યુ છે. એર્દોગને આજે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીને પગલપન ગણાવ્યું છે. આ સાથે જ ત?...
હમાસને કેટલા દેશે જાહેર કર્યું છે આતંકી સંગઠન, ભારતની યાદીમાં સામે કરવા આ પ્રક્રિયા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ પર પૂરી દુનિયા સાથે બહારની પણ નજર છે. 7 ઓકટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ ભારતે પણ કર્યો હતો. પણ આ હુમલા બાદ ભારતે તેને આતંકી સંગઠન જાહેર ?...
ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે અમેરિકા પણ કૂદ્યું: સિરીયા પર કરી એરસ્ટ્રાઈક, અનેક આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત
ઈઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે અમેરિકાએ સીરિયા પર એક સ્ટ્રાઈક કરી દીધી છે. અમેરિકી સૈન્ય વિમાનોએ પૂર્વી સીરિયામાં ઈરાન સમર્થક આતંકવાદી ગ્રુપ પર હુમલો કર્યો છે. આ ગ્રુપે હાલમાં જ ઈરાક અને સીરિયા?...
ગાઝા પરના ઇઝરાયેલી હુમલાથી ભારતનું ટેન્શન વધ્યું : કાશ્મીર અંગે મંથન : આતંકીઓ તે હુમલાઓનો લાભ લેશે
ઇઝરાયલે ગાઝા ઉપર સતત ચાલુ રાખેલા હુમલાઓએ ભારતની ચિંતા વધારી દીધી છે. ભારતને ભીતિ છે કે ઇઝરાયલના વિરોધમાં અહીં શ્રીનગરમાં પણ વિરોધ પ્રદર્શનો થઇ શકે તેમ છે. આ ઉપરાંત વિદેશી આતંકવાદીઓ, પણ ઘૂસણખ...