ગાઝામાં યુદ્ધવિરામ પર ફરી ન બની સર્વસંમતિ, UNSCમાં અમેરિકાના પ્રસ્તાવ પર રશિયા અને ચીનનો વીટો
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં યુદ્ધવિરામ પર સર્વસંમતિ બની નથી. ગઈકાલે અમેરિકા અને રશિયાએ UNSCમાં બે અલગ-અલગ પ્રસ્તાવ મૂક્ય...
ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે PM મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, જાણો શુ કહ્યું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધના આજે 13માં દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. તેમણે ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નિર્દો?...
Israel and Hamas War વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું સમગ્ર વિશ્વને ડરાવનારુ નિવેદન, જાણો શુ કહ્યું
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી લોહિયાળ જંગ ખેલાય રહ્યો છે. અમેરિકાએ સતત ઈઝરાયલ રક્ષણ આપી રહ્યું છે. આ બે સપ્તાહ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ઈઝરાયેલ પહોંચ્યા હતા. જો કે ત...
હમાસે અપહ્યત કરેલા 200 જણને મુક્ત કરાવવા ઇઝરાયલે ભારતની મદદ માગી
ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. યુદ્ધના ૧૨મા દિવસે ભારત સ્થિત ઇઝરાયલી રાજદૂત નાઓર ગિલાને કહ્યું હતું કે, 'હમાસ દ્વારા અપહ્યત કરાયેલા ૨૦૦ જેટલા ઇઝરાયલી અને વિદેશી નાગરિકોને ?...
ખુલ્લો પડ્યો ઉત્તર કોરિયાનો ખેલ, ઈઝરાયેલ પર હુમલો કરવા હમાસને કિમે આપ્યા હતા ઘાતક હથિયાર
દક્ષિણ કોરિયાના કેટલાક સૈન્ય નિષ્ણાતોએ આધારભૂત પુરાવાના આધારે દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાએ ઇઝરાયેલ પર હુમલો કરવા માટે હમાસને ઘાતક શસ્ત્રો પૂરા પાડ્યા હતા. ઈઝરાયેલ દ્વારા હમાસના જપ્ત કર?...
ઈઝરાયેલના અંતની શરુઆત થઈ ગઈ છે, અમેરિકા પણ તેના અપરાધોમાં ભાગીદાર, ઈરાનની નવી ધમકી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હોવાનો હમાસના દાવા બાદ તહેરાનમાં ઈઝરાયેલ વિરોધી એક રેલી નીકળી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હ...
પાડોશી દેશ ઈજિપ્તનો ગાઝાના લોકોને શરણ આપવાનો ઈનકાર, રાષ્ટ્રપતિ અલ સિસીએ આપ્યુ આવુ કારણ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં પાડોશી દેશ ઈજિપ્તે ગાઝાના લોકોને પોતાના દેશમાં શરણ આપવાનો ઈનકાર કર્યો છે. ગાઝા સાથે ઈજિપ્તની બોર્ડર જોડાયેલી છે અને ગાઝાના હજારો લોકો ઈઝરાયેલ અને ...
હમાસ હુમલા વચ્ચે જો બાઈડન બાદ હવે બ્રિટિશ PM સુનક જશે ઈઝરાયલ, ‘અમે મિત્ર તરીકે બચાવ કરીશું’
ઈઝરાયેલ-હમાસના યુદ્ધના કારણે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. બંને તરફથી લગભગ 5000 લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં એવી જાણકારી મળી રહી છે કે, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક આ અઠવાડિયામાં ઈઝરાયે?...
ઈઝરાયલનો ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, હોસ્પિટલને બનાવી નિશાન, 500થી વધુનાં મોત
ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે એક મોટા અહેવાલ મળી રહ્યા છે. મંગળવારે મોડી રાતે ગાઝા પટ્ટીમાં અલ અહલી અરબ હોસ્પિટલ ખાતે ઈઝરાયલી સૈન્યના કથિત રૂપે બોમ્બમારામાં (Israel Gaza War) ઓછામાં ઓછા 500 લોકોના મોતના અ...
દુનિયાભરના મુસલમાનો યુધ્ધમાં ઉતરશે ઇઝરાયલને ઇરાનની ધર્મયુદ્ધની ધમકી
ઇઝરાયલ- હમાસ યુદ્ધ હવે સમગ્ર ઇસ્લામિક જગત માટે એક મુદ્દો બની રહ્યું છે. આ મામલે, સઉદી અરબસ્તાન, જોર્ડન, લેબેનોન, સીરીયા અને ઈજીપ્ત જેવા દેશો, પહેલેથી જ ઇઝરાયેલને ગાઝા પર હુમલા રોકવા કહી રહ્યા છ?...