હમાસને કેટલા દેશે જાહેર કર્યું છે આતંકી સંગઠન, ભારતની યાદીમાં સામે કરવા આ પ્રક્રિયા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ પર પૂરી દુનિયા સાથે બહારની પણ નજર છે. 7 ઓકટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ ભારતે પણ કર્યો હતો. પણ આ હુમલા બાદ ભારતે તેને આતંકી સંગઠન જાહેર ?...
ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે અમેરિકા પણ કૂદ્યું: સિરીયા પર કરી એરસ્ટ્રાઈક, અનેક આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત
ઈઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે અમેરિકાએ સીરિયા પર એક સ્ટ્રાઈક કરી દીધી છે. અમેરિકી સૈન્ય વિમાનોએ પૂર્વી સીરિયામાં ઈરાન સમર્થક આતંકવાદી ગ્રુપ પર હુમલો કર્યો છે. આ ગ્રુપે હાલમાં જ ઈરાક અને સીરિયા?...
ગાઝામાં ચાલી રહેલા નરસંહારને કારણે લાગેલી આગમાંથી અમેરિકા પણ નહીં બચેઃ ઈરાનના વિદેશ મંત્રી
ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરે કહ્યુ છે કે , ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ રોકવામાં ના આવી તો આ જંગ પેલેસ્ટાઈનની બહાર પણ પ્રસરી શકે છે. અમેરિકા પણ આ લડાઈની આગમાંથી બચી નહીં શકે. ગુરુવારે યુએ...
ગાઝા પરના ઇઝરાયેલી હુમલાથી ભારતનું ટેન્શન વધ્યું : કાશ્મીર અંગે મંથન : આતંકીઓ તે હુમલાઓનો લાભ લેશે
ઇઝરાયલે ગાઝા ઉપર સતત ચાલુ રાખેલા હુમલાઓએ ભારતની ચિંતા વધારી દીધી છે. ભારતને ભીતિ છે કે ઇઝરાયલના વિરોધમાં અહીં શ્રીનગરમાં પણ વિરોધ પ્રદર્શનો થઇ શકે તેમ છે. આ ઉપરાંત વિદેશી આતંકવાદીઓ, પણ ઘૂસણખ...
બાઈડન સરકારે કોંગ્રેસ પાસે યુક્રેન, ઈઝરાયેલ માટે અધધ.. 75 અબજ ડોલરના પેકેજની માંગણી કરી
બાઈડને ઓવલ ઓફિસમાંથી દેશને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, અમેરિકાના ઈતિહાસ માટે અત્યારનો સમય ટર્નિંગ પોઈન્ટ છે. અમેરિકા જે રકમ પૂરી પાડશે તેની મદદથી રશિયાના ક્રુર હુમલા સામે ઝઝૂમી રહેલા યુક્રે...
બાયડેન પછી બ્રિટિશ PM ઋષિ શુનક પણ ઇઝરાયલ જવાના છે : નેતન્યાહુને મળશે
અમેરિકાના પ્રમુખ જો બાયડેનની ઇઝરાયલની મુલાકાત પછી બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનક પણ ઇઝરાયલની મુલાકાતે જવાના છે. તેઓ આજે ઇઝરાયલનાં પાટનગર તેલ અવીવ પહોંચશે. ઇઝરાયલ ઉપર થયેલા આતંકી હુમલા પછી શુ?...
ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે PM મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, જાણો શુ કહ્યું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધના આજે 13માં દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. તેમણે ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નિર્દો?...
Israel and Hamas War વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું સમગ્ર વિશ્વને ડરાવનારુ નિવેદન, જાણો શુ કહ્યું
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી લોહિયાળ જંગ ખેલાય રહ્યો છે. અમેરિકાએ સતત ઈઝરાયલ રક્ષણ આપી રહ્યું છે. આ બે સપ્તાહ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ઈઝરાયેલ પહોંચ્યા હતા. જો કે ત...
હમાસે અપહ્યત કરેલા 200 જણને મુક્ત કરાવવા ઇઝરાયલે ભારતની મદદ માગી
ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. યુદ્ધના ૧૨મા દિવસે ભારત સ્થિત ઇઝરાયલી રાજદૂત નાઓર ગિલાને કહ્યું હતું કે, 'હમાસ દ્વારા અપહ્યત કરાયેલા ૨૦૦ જેટલા ઇઝરાયલી અને વિદેશી નાગરિકોને ?...
ઈઝરાયેલના અંતની શરુઆત થઈ ગઈ છે, અમેરિકા પણ તેના અપરાધોમાં ભાગીદાર, ઈરાનની નવી ધમકી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હોવાનો હમાસના દાવા બાદ તહેરાનમાં ઈઝરાયેલ વિરોધી એક રેલી નીકળી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હ...