છેલ્લા સ્ટેજમાં ચંદ્રયાન-3ને મળી મોટી સફળતા, વિક્રમ લેન્ડર અલગ થયા પછી 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે અને ઇતિહાસ રચશે.
ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણ પહેલા ઈસરોએ મોટી સફળતા મેળવી છે. ચંદ્રયાન-3 ને ગુરુવારે બપોરે 1.08 કલાકે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જે લેન્ડિંગ પહેલા પણ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા હતી. આ પ્રક્રિયા...
‘ચંદ્રયાન-3માં 100 કિમી સુધી કોઈ તકલીફ નહીં, પણ આ તબક્કો ખુબ જ મહત્વનોઃ ઈસરો ચીફ.
ISROના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 સારી સ્થિતિમાં છે અને તેનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો ભ્રમણકક્ષા નિર્ધારણ પ્રક્રિયા હશે, જ્યારે અવકાશયાન 100 કિલોમીટરની ગોળાકાર ભ્રમણકક્ષામ?...
ચાંદ તરફ રવાના થયુ ચંદ્રયાન-3, અંતરિક્ષમાં ભારતનો પરચો
ભારતનું ત્રીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' લોન્ચ કરવામાં આવ્યું હતું. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. 615 કરોડના ખર્ચે તૈય?...
ચંદ્ર પર માત્ર 15 દિવસ માટે 15 વર્ષની મહેનત : ચંદ્રયાન-3 મિશનથી આખરે ભારત શું પ્રાપ્ત કરવા માગે છે?
દરેક પગલા સાથે બેંગલુરુમાં સ્થિત ISROના મિશન કંટ્રોલ રૂમમાં તાળીઓનો ગડગડાટ વધતો ગયો. ત્યાં હાજર પીએમ મોદી પણ કુતૂહલથી બધું જોઈ રહ્યા હતા. રાત્રે 2.50 વાગ્યે અચાનક નીરવ શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર વ...
‘ગગનયાન’ ઓગસ્ટમાં ભરશે ઉડાન, ISRO પ્રમુખે માનવરહિત મિશન અંગે પણ આપી મહત્ત્વની માહિતી
ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન 'ગગનયાન' માટેનું મિશન આ વર્ષના ઓગસ્ટના અંતમાં થશે જ્યારે માનવરહિત મિશન આવતા વર્ષે ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. અહીં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં એક ઈવેન?...