ચંદ્રયાન-4 મિશન 2027 માં લોન્ચ થશે, આ વખતે ઇસરો કયો કમાલ કરશે?
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ ચંદ્રયાન-3 મિશનના ચંદ્ર પર સફળ ઉતરાણ સાથે ઇતિહાસ રચ્યો. આ સફળતા પછી, ઇસરો તેના આગામી મિશન મૂનમાં વ્યસ્ત છે. ચંદ્રયાન-૩ પછી, ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૪ મિશન પર સ?...