ભારત બન્યું મેડિકલ ટૂરિઝમનું વૈશ્વિક કેન્દ્ર : 2025માં ₹55 હજાર કરોડનું બજાર, 2030 સુધી ₹1 લાખ કરોડને પાર જવાનો અંદાજ
ભારત હવે માત્ર ઓછી કિંમતમાં સારવાર ઉપલબ્ધ કરાવતો દેશ નથી રહ્યો, પરંતુ વિશ્વના મોટા મેડિકલ ટૂરિઝમ કેન્દ્રોમાં સ્થાન મેળવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આધુનિક હોસ્પિટલો, અનુભવી નિષ્ણાત ડોક્ટ...