કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણમંત્રી જગત પ્રકાશ નડ્ડાનું એકતા નગર હેલિપેડ ખાતે ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત
સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાદાયી પ્રતીક છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના સંકલ્પને સાકાર કરે છે જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર ક?...