મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જાણો ગુજરાતથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે?
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગ?...
નડિયાદ બન્યું ટાઉન ઓફ ગ્રાફિટી, જયપુરના એક ચિત્રકારે દિવાલો ઉપર સર્જ્યા અનોખા ચિત્રો
રાજસ્થાનના જયપુરથી આવેલા એક કલાકારે નડિયાદ નગરને ટાઉન ઓફ ગ્રાફિટી બનાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રની સુંદર પહેલ અંતર્ગત આ કલાકારે રાજમાર્ગોની દિવાલો ઉપર મનોહર ચિત્રો દોરી તેમાં વિકાસ સપ્...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન-પીએમ મોદી જયપુરમાં કરશે દ્વિપક્ષીય મંત્રણા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 25મી જાન્યુઆરીએ જયપુર જશે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું પણ જયપુરમાં આગમન થશે. ગુરુવારે બપોરે 3:15 થી 5:15 દરમિયાન ઈમેન્યુઅ?...
ગોગામેડી હત્યાકાંડને લઈને મોટી ખબર, સાત આરોપીઓના દુખના દિવસો શરુ, કોર્ટે આપ્યો આદેશ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલામાં NIAએ 7 આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કર્યાં. આ બાદ રાજસ્થાનના જયપુરમાં ચકચારી સુખદેવસિંહ ગોગામેડી મર્ડરકાંડના 7 આરોપ...
3 દિવસ, 3 રાજ્ય અને 12 તદ્દન નવા ચેહરા..ભાજપની આ રણનીતિ પાછળ શું છે મોટી યોજના ?
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ દિવસમાં ત્રણ રાજ્યોમાં તદ્દન નવા ચેહરા ઉભા કર્યા છે જેણે નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે રમણ સિંહ, વસુંધરા રાજે અ...
રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર, ભજનલાલ CM, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી
છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ સરકાર રચાઈ ગઈ છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સીએમ, જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમા?...
રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગોગામેડી હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ રામવીર હોવાનું કહેવાય છે ?...
સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડના વિરોધમાં બંધનું એલાન, આરોપીઓની થઈ ઓળખ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હાલમાં પૂરી થઈ અને હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર માથાપચ્ચી ચાલુ છે ત્યાં તો આ બધા વચ્ચે જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજ?...
બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની લીધી જવાબદારી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હત્યારા ગોગામેડ...
સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના CCTV સામે આવ્યા
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની હત્યા સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ?...