કશ્યપ ઋષિના નામ પરથી રખાયુ હતુ કાશ્મીરનુ નામઃ અમિત શાહ
કશ્મીરના સમૃદ્ધ ઈતિહાસ અને તેની ભારતીય સંસ્કૃતિ સાથેની ગાઢ જોડાણ વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આ વાતનો ઉલ્લેખ મહત્વપૂર્ણ છે. "J&K and Ladakh Through the Ages" પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કેટલા...
ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવ...
ગાંદરબલ આતંકવાદી હુમલામાં ડૉક્ટર સહિત 7ના મોત, શાહે કહ્યું- આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે સાંજે થયેલા એક મોટા આતંકવાદી હુમલામાં બડગામના એક ડૉક્ટર અને પાંચ બિન-સ્થાનિક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા, જ્યા?...
કાશ્મીરનો ખીણ પ્રદેશ એક સમયે મીઠા પાણીનું તળાવ હતુ, NASA એ આપ્યા પુરાવાઓ
હિમાલયની તળેટીની સૌથી સુંદર ખીણ એટલે કાશ્મીર, એક સમયે કાશ્મીરનો ખીણ પ્રદેશ મીઠા પાણીનું સરોવર હતું. આ તે સમય હતો જ્યારે અહીં એક પણ વ્યક્તિ રહેતી ન હતી. પર્વતોથી ઘેરાયેલું આ તળાવ ધીમે ધીમે લુપ?...
‘આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે’, જમ્મુની ચૂંટણી રેલીમાં PM મોદીનો હુંકાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરતી વખતે શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે આ સભાને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમની ?...
10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનું આયોજન, પ્રથમ તબક્કે 24 બેઠકો પર 219 ઉમેદવાર ચૂંટણી મેદાને
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પ...
કિશ્તવાડની રેલીમાં અમિત શાહે કહ્યું, ‘અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું કે તે ક્યારેય બહાર નહીં આવે’
કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કાના અંતિમ દિવસે ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે, 'અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું ક...
ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે, જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન શાહ બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. શાહની જમ્મુ-કાશ્મીર?...
જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, એક જવાન ઘાયલ
“ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયા હતા, જેને જેકે પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગે વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. ઇનપુટ્સના આધારે, ભારતીય સેના...
જમ્મુ-કાશ્મીરમાં 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સુધી અસર
દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જોકે રાહતન...