જમ્મુમાંથી હિંદુઓને ભગાડીને કાશ્મીર ખીણ બનાવાનું આતંકવાદીઓનું લક્ષ્ય
જમ્મુ અને કાશ્મીરમાં અચાનક વધેલા આતંકવાદી હુમલાથી સૌ ચિંતિત છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલા સાવ બંધ તો ક્યારેય થયા જ નથી પણ આ વખતના હુમલા એ રીતે ચિંતાજનક છે કે, આતંકવાદીઓ જમ્મુ ડિવિઝને નિશાન બ...
જમ્મુ-કાશ્મીરમાંથી હવે આતંકનો ખાત્મો! સુરક્ષા દળોનો જબરદસ્ત પ્લાન, સેનાનું સ્પેશિયલ ઓપરેશન શરૂ
જમ્મુ કાશ્મીરથી એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ પાકિસ્તાન જમ્મુમાં સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં પાડોશી દેશની આ નાપાક પ્રવૃતિ પણ સફળ ?...
જમ્મુના ડોડામાં આતંકવાદી હુમલામાં રાજનાથસિંહે આર્મી ચીફને કડક કાર્યવાહી કરવાનો આપ્યો આદેશ
જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે (16 જુલાઈ 2024) ના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વ?...
જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ, ઓપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને સારવાર અર્થે નજ?...
જમ્મુ-શ્રીનગર હાઈવે પર મુસાફરોને લઈ જતી કેબ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી, 10 લોકોના મોત
દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. https://twitter.com/AHindinews/status/177354...
સરહદે મૃતદેહ લઈને ભાગતા દેખાયા ત્રણ આતંકી, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો
ભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો,...
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લગતા બે બિલ પણ પાસ થયા.. જાણો આનાથી ઘાટીમાં કેટલું પરિવર્તન આવશે
જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બે બિલ પહેલા લોકસભામાંથી અને ત્યારબાદ સોમવારે રાજ્યસભામાંથી પણ પાસ થયા છે. ત્યારબાદ હવે રાષ્ટપતિની મંજુરી બાદ કાયદો પણ બની જશે. અમિત શાહે સોમવારે આ બિલ રાજ્ય?...
ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો…: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર?...
જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો હિસ્સો બની ગયું
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩થી વધુ અરજીઓ થઇ હતી, જેની સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુના?...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ચાર વર્ષમાં અર્થવ્યવસ્થા બમણી થઈ, અમિત શાહે આપી હતી જાણકારી
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણ રીતે યોગ્ય હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરન?...