પહલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી, સુરક્ષાને લઈને આ માંગ
પહલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પહલગામમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને, અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને દૂરના અને પહાડી વિસ્તારોમાં...
PM મોદીએ એરપોર્ટ પર ઉતરતા જ કરી મીટિંગ, ડોભાલ-જયશંકર સાથે બનાવ્યો ખાસ પ્લાન
સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA), વિદેશ મંત્રી (EAM) અને વિદેશ સચિવ (FS) સાથે એ...
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, 2ના મોત, ગુજરાતના ત્રણ પ્રવાસી ઘાયલ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું છે. જેમાં બે પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. બે લોકોની હાલત...
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છાત્રુ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ કામગ...
જમ્મુ ક્ષેત્રમાં એક આતંકવાદી ઠાર, બરફીલા પહાડીઓમાં સેનાને મળી મોટી સફળતા
જમ્મુ (Jammu) અને કાશ્મીર (Kashmir) ના જમ્મુના બરફીલા પહાડીઓ વચ્ચે ઓપરેશન ચતરુ ચલાવતી વખતે સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. બરફીલા પહાડો વચ્ચે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સૈનિકોએ એક મહત્વપૂર્ણ કામગીરી ?...
આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે (19મી ડિસેમ્બર) સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્...
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા NSG કમાન્ડોની તહેનાતી
જમ્મુમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) માટે કાયમી કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે. એનએસજીના ત્રણથી ચાર કમ્પોનેન...
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ થયા ઢેર
ઉત્તર કાશ્મીરના સોપોર હેઠળના સાગીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેન?...
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સૈન્યનું વાહન ખીણમાં ખાબકતાં 1 જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજન?...
‘અમેરિકામાં કોંગ્રેસે ભારતીય પત્રકાર સાથે ક્રૂરતા આચરી’, જમ્મુમાં PM મોદીએ કર્યાં આકરા પ્રહારો
પીએમ મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં તેમની પ્રથમ ચૂંટણી જાહેર સભાને સંબોધી હતી. ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતા. ...