ભારતના નવા ફાઈટર જેટ Tejas MK-1Aની પહેલી ઉડાન સફળ, વધુ ઘાતક અને એડવાન્સ સિસ્ટમથી સજ્જ
તેજસ એમકે-1એ ફાઈટર જેટની પહેલી ઉડાન 28મી માર્ચે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સુવિધામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ ઉડાન લગભગ 18 મિનિટની હતી. થોડા સમય પહેલા આ વિમાનમાં ડિજિટલ ?...