ISIS મોડ્યુલનો પર્દાફાશ,મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને ઝારખંડના 19 સ્થળે NIAના દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આજે મોટી કાર્યવાહી કરતા દેશના ચાર રાજ્યોમાં 19 સ્થળ પર દરોડા પાડ્યા હતા, જેમાં એજન્સીની ટીમે કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહોંચીને દરોડા પાડ્યા છે...
ઝારખંડના CM હેમંત સોરેનને EDનું છઠ્ઠુ સમન્સ, મંગળવારે પૂછપરછ માટે બોલાવ્યા
EDએ ફરી એક વખત ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ મોકલ્યું છે. તેમને મંગળવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ અગાઉ તપાસ એજન્સી 5 વખત સમન્સ મોકલી ચૂકી છે, પરંતુ સોરેન ED સમક્ષ હાજર નહોતા...
સાહુના કુબેર લોકની કિંમત રૂ. 300 કરોડની નથી પણ રૂ. 500 કરોડની છે ! 4 દિવસ બાદ પણ નોટોની ગણતરી હજુ ચાલુ
કાળાનાંણાનો ખેલાડી ધીરજ સાહુના ઘરે સતત ચોથા દિવસે પણ પૈસાની ગણતરી યથાવત રહી હતી. મળતી માહિતિ પ્રમાણે અત્યાર સુધીમા 200 કરોડ સુધીની નોટોની ગણતરી તો થઈ ચુકી છે પણ હવે આ આંકડો 500 કરોડને પાર પહોંચે ?...
કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા
ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિન...
ઓડિશા-ઝારખંડમાં ITના દરોડા, મળ્યો નોટોનો ખડકલો.., પૈસા ગણવાના મશીનો જ ખરાબ થઈ ગયા
આવકવેરા વિભાગે (Income Tax) ઓડિશા અને ઝારખંડમાં એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં દરોડા પાડ્યા હતા જેમાં પરિસરમાંથી નોટોના બંડલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. https://twitter.com/ANI/status/1732636559458124152 વધારે સંખ્યામાં નોટો હ?...
ઝારખંડનો કિસ્સો : પુત્રી દોઢ વર્ષથી સાસરે ત્રાસ વેઠતી હતી, પિતા બેન્ડવાજા આતશબાજી સાથે દીકરીને પોતાના ઘરે પરત લઈ આવ્યા
સામાન્ય રીતે કન્યાવિદાય પ્રચલિત છે પરંતુ ઝારખંડમાં એક પિતા સાસરે ત્રાસ વેઠતી પુત્રીને બેન્ડવાજા સાથે સ્વગૃહે પરત લઈ આવ્યાનો કિસ્સો બન્યો હતો. રાંચીના પ્રેમ ગુપ્તાએ ગયા વર્ષે 28 જુલાઈએ ફૅશન...
INDIA ગઠબંધન પર BJPએ કર્યો કટાક્ષ, ક્રિકેટ સ્ટાઈલમાં રાહુલ ગાંધીનું પોસ્ટર રિલીઝ
ભાજપે એક પોસ્ટર બહાર પાડ્યુ છે જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પીચ પર ઉભા છે, હાથમાં બેટ છે પણ એ બેટ ગિટારની જેમ પકડેલુ છે. આ સાથે ભાજપ સામે પડેલ અનેક પાર્ટીઓના ગઠબંધનથી બનેલ INDIA પર પણ કટાક્ષ ?...
યુપી, બિહાર સહિત આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. કોંકણ, ગોવા અને ક?...
દેશના આ રાજ્યમાંથી મળ્યો કોલસાનો અખૂટ ભંડાર, 5 વર્ષે પણ ખૂટશે નહીં
કોલસાના ઉત્પાદન મામલે શ્રેષ્ઠ કહેવાતા ઝારખંડ માં નવો કોલસાનો ભંડાર મળી આવ્યો છે. જો બધુ બરાબર હશે તો ટુંક સમયમાં ખાણમાંથી કોલસાનું ઉત્પાદન કરાશે. રામગઢ (Ramgarh) જિલ્લામાં આવેલ સીસીએલ રજરપ્પા એર...
ઝારખંડમાં લવ જેહાદ ! 7 વર્ષથી યૌન શોષણ, હવે ધર્મ પરિવર્તનનું દબાણ.
ઝારખંડના બોકારો જિલ્લામાં લવ જેહાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મુસ્લિમ યુવકે એક હિન્દુ મહિલાને પ્રેમની જાળમાં ફસાવીને 7 વર્ષ સુધી તેનું યૌનશોષણ કર્યું. આ પછી આરોપી હવે મહિલા પર લગ્ન ક...