JNU કેમ્પસમાં વામપંથીઓએ કરી હિંસા, ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વિવાદોમાં રહેલી Jawaharlal Nehru University (JNU)માં 22 ફેબ્રુઆરીની મોડી રાત્રે અને 23 ફેબ્રુઆરીની વહેલી સવાર દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઘટનાને છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલી વામપંથી વિદ્યાર્થી સંગઠનોની કથ?...