ડેમોક્રેટિક પાર્ટીના ધનિક દાતા બાઈડેનને ઘરે બેસાડી દેવાના મૂડમાં
1 ફન્યાઇઝાના સફજ્ઞાત ૨૦૧૫મા થઈ હતા. પકલા (ફલ્મના સ્ટારા બલ અને બાદના પુત્રના હતા. જે તૈયાર જ છાવા છતાં ભારાડાનના રાખા તરાક તાજ સંભાળ છે. ડેમોક્રેટિક પાર્ટીના ધનિક દાતા બાઈડેનને ઘરે બેસાડી દે?...
પુતિને અમેરિકાને આપ્યો એની જ ભાષામાં જવાબ, અનેક દેશોની ચિંતા વધારતું ફરમાન જાહેર કર્યું!
રશિયન સૈનિકો યુક્રેનમાં એક પછી એક શહેર તરફ આગળ વધી રહ્યા છે. જેના કારણે પશ્ચિમી દેશો રશિયાને સીધા યુદ્ધમાં ઉતર્યા વિના રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છ?...
જો બાઈડેને ચીની ચીજવસ્તુઓ પર 100 ટકા ટેક્સ લગાવ્યો, શું ચીન અને અમેરિકા વચ્ચે ફરીથી થશે ‘ટ્રેડ વોર’
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનથી આયાત થતા સામાન પર 100 ટકા સુધીનો આયાત કર લાદ્યો છે. આ વિવિધ કેટેગરીમાં અલગ-અલગ છે. આનાથી જ્યાં ચીન માટે એક નવો પડકાર ઉભો થયો છે. તે સાથે જ ચીન અને અમેરિકા વ?...
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આગામી સોમવાર સુધીમાં યુધ્ધ વિરામ થઈ જશેઃ જો બાઈડન
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં આગામી સોમવાર સુધીમાં યુદ્ધ વિરામ જાહેર થશે તેવી આશા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને વ્યક્ત કરી છે. યુદ્ધ વિરામ અંગેના એક સ?...
ઈઝરાયલ હુમલાના 100 દિવસ પૂર્ણ સંઘર્ષ નવા સંકટ તરફ આગળ વધી રહ્યો છે
7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હમાસના આતંકવાદી હુમલાના રવિવારે 100 દિવસ પૂર્ણ થશે. હુમલામાં બંને તરફ ભારે નુકસાનની સાથે અનેક નિર્દોષ લોકોના જીવ પણ લીધા છે. ત્યારે બીજી તરફ વિશ્વના સૌથી મહત્ત્વપૂર?...
यूक्रेन और गाजा युद्ध को सुलझाने में अमेरिका को चाहिए भारत का साथ
अमेरिकी विदेश विभाग ने यूक्रेन और मध्य पूर्व में चल रहे संघर्षों को सुलझाने में भारत के साथ जुड़ने की इच्छा व्यक्त की है. अमेरिकी विदेश विभाग के प्रवक्ता मैथ्यू मिलर ने नई दिल्ली को वाशिंगटन ?...
અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં થઈ ચૂક,ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતા બાયેડનના કાફલા સાથે કાર ભયાનક રીતે અથડાઈ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના કાફલાની એક કાર એક SUV સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના રવિવારે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં બની હતી. કારની ટક્કર ત્યારે થઈ જ્યારે બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન એક ઈવેન?...
US હાઉસે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ તપાસને આપી મંજૂરી, જો બાયડેને રાજકીય સ્ટંટ ગણાવ્યો
યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે ?...
અમેરિકા પાસે પૈસા ખતમ, યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનો કર્યો ઇનકાર, જણાવ્યું કારણ
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસના બજેટ ડાયરેક્ટર શલંદા યંગે સોમવારે રિપબ્લિકન હાઉસના સ્પીકર માઇક જોહ્ન્સન અને અન્ય કોંગ્રેશનલ નેતાઓને એક પત્રમાં ચેતવણી આપી હતી. આમાં તેણે કહ્...
અમેરિકી સરકારે લીધો એવો નિર્ણય કે ત્યાં કામ કરતા ભારતીયોને થશે જબરદસ્ત ફાયદો
અમેરિકાના જો બાઈડેન સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનો સૌથી વધુ ફાયદો ત્યાં કામ કરી રહેલા ભારતીયોને થશે. વાત જાણે એમ છે કે અમેરિકા H-1B વિઝાની કેટલીક કેટેગરીઓ માટે ડોમેસ્ટિક રિન્યુઅલ માટે એક પા?...