અમેરિકાથી વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું ‘AI’ આતંકવાદ વિરુદ્ધ એક સાથે, તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી જરૂરી
PM નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસના બીજા દિવસે વ્હાઈટ હાઉસ પહોંચ્યા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડને પીએમ મોદીનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને આપેલી ભેટ પાછળ છુપાયેલુ છે ધાર્મિક મહાત્મય, જાણો શું છે
પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેન સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને 10 પ્રકારની ભેટ આપી હતી. આ ભેટો ઘણી રીતે ખાસ છે. આ ખાસ ભેટો ભારતીય પરંપરાને પ્રતિબિંબિત કરે છ?...
H1-B વિઝાધારકો માટે ખુશખબર, અમેરિકા ટુંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત
H1-B વિઝાધારકો માટે અમેરિકા ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે જેમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્ય મુલાકાત દરમિયાન બાયડેન વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં કુશળ ભારતીય કામદારોના રહેઠાણ ...
અમેરિકન કંપની ગુજરાતમાં 11 હજાર કરોડ રૂપિયાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે, PM મોદી અમેરિકા પહોંચતા કેબિનેટે પ્રોજેક્ટને મંજૂરી આપી
અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં રોકાણ કરી શકે તેવી છેલ્લા ઘણા દિવસોથી અપેક્ષા હતી. આખરે તેને મંજૂરી મળી ગઈ છે. PM નરેન્દ્ર મોદી ના અમેરિકા પહોંચતા આ ખબર આવી રહી છે. સમાચાર ...
પીએમ મોદીના યુએસ પ્રવાસ પહેલા વિદેશ મંત્રાલયનું નિવેદન, કહ્યુ- આ પ્રવાસ ભારત-અમેરિકા સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએસ પ્રવાસ માટે રવાના થવાના એક દિવસ પહેલા વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રવાસ સાથે જોડાયેલી માહિતી શેર કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે ?...
PM મોદીની મુલાકાત પહેલા અમેરિકામાં ઉત્સાહ, ભારતીય-અમેરિકન સમુદાયે વોશિંગ્ટનમાં એકતા રેલી યોજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ આ મુલાકાતને લઈને ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં યાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ...