PM મોદીની જાપાન યાત્રા પૂર્ણ : ચીનમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા રવાના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑગસ્ટ, 2025ના રોજ જાપાનની સફળ બે દિવસીય યાત્રાનો સમાપન કરીને હવે ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા છે, જ્યાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (...